ગુજરાતમા ધાણાની આવકો અત્યારે પટીને આઠ હજાર ગુણીની અંદર આવી ગઈ છે. લનને પાવાની ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. ધાણાની બજારમાં હાલનાં તબક્કે વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર એલો છે. હાલનાં તબક્કે જો બજારમાં મોટી ઘરાકી નહીં આવે તો બજારને ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે.
ધાણાના વેપારીઓ કહે છેકે બજારનો ટોન આગામી દિવસોમાં જો નિકાસ વેપારો આવે અથવા તો કોઈ લોકલ માંગ વદી જાય તો બજારમાં સુધારો આવશે એ સિવાય ખાસ કોઈ મોટી મુવમેટ દેખાતી નથી. ધાણાની આવકો હવે ૭થી ૮ હજાર વચ્ચે જ જળવાઈ રહે તેવી પારણા છે.
ઘાણાની બજારમાં જો નિકાસ વેપારો આવે તો બજારો હવે વધશે…
જે આવક થાય છેતેમાં ૭૦ ટકા જૂના ધાણાની આવક થાય છે. ધાણા બેન્ચમાર્ક વાયદો બે રૂપિયા વધીને રૂ.૭૨૦૪ની સપાટી પર બંધ રહ્યો હતો. ધાલાનાં નિકાસ ભાવ સૌરાષ્ટ્ર ઈગલ ક્વોલિટીમાં મશીનમાં રુ.7300 , શોર્ટકર્ટ્સ રુ.7400, સ્પીલ્ટ ક્વોલિટીમા મશીન ક્લીન રુ.6650 અને શોર્ટકર્ટ્સ રુ.6800 હતા. ક્રોપ ના ભાવ મશીન ક્લીન માં રુ.7100 ના છે નિકાસ ભાવમાં સ્થિરતા હતી.