ભારે તોફાની વરસાદની આગાહી, આજે આટલા જિલ્લામાં ભારે વરસાદ, પરેશ ગૌસ્વામીની આગાહી

#આગાહી
Views: 597

ભારે તોફાની વરસાદની આગાહી 

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. ત્યારે ફરી એકવાર ભારે વરસાદની આગાહી પરેશ ગૌસ્વામીએ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ આગામી 72 કલાક ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

27 તારીખે આટલા વિસ્તારો સાવધાન 

બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી છે જેના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે આજે પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં વલસાડ નવસારી ડાંગ વલસાડ જંબુસર ઓલપાડ વાપી કપરાડા વાની બીલીમોરા વાસંદા નવસારી ભરૂચ નમૅદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર અમરેલી બોટાદ જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.

દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર જિલ્લામાં પણ હળવા થી સામાન્ય વરસાદની સંભાવના છે કચ્છમાં રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા વિસ્તારમાં 1 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા આણંદ દાહોદ પંચમહાલ મહીસાગર જિલ્લામાં, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સારા વરસાદ પડી શકે છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટાં પડી શકે છે.

28 તારીખે આટલા વિસ્તારો સાવધાન 

પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ આગામી 30 તારીખ સુધી વરસાદ નો રાઉન્ડ આવશે, જેમાં ગુજરાતના 60 થી 70 ટકા વિસ્તારમાં સારા વરસાદની સંભાવના છે 28 તારીખે પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં પણ પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની સંભાવના છે કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી છે ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 27-09-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 26-09-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up