રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 01-02-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4052 થી 4061 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1300 થી 1470 બોલાયા હતા .આજે એરંડા ના ભાવ 1200 થી 1221 બોલાયા હતા .આજે ઘઉ ટુકડા ના ભાવ 425 થી 425 બોલાયા હતા .આજે તલ સફેદ ના બજાર ભાવ 1702 થી 1702 બોલાયા હતા.આજે ગુવાર ગમના ભાવ 951 થી 951 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3950 થી 3950 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1205 થી 1230 બોલાયા હતા ,આજે કપાસ નો ભાવ 1205 થી 1474 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 966 બોલાયા હતા.આજે ઈસબગુલ ના ભાવ 1700 થી 2000 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 975 થી 980 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1224 થી 1254 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 895 થી 963 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1300 થી 1500 બોલાયા હતા , આજે તુવેર ના ભાવ 1150 થી 1418 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 965 થી 1000 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1217 થી 1220 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 1750 થી 1850 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 01/02/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4052 | 4061 |
ગુવાર ગમ | 951 | 951 |
એરંડા | 1200 | 1221 |
મગ | 1300 | 1470 |
બાજરી | 545 | 550 |
તલ સફેદ | 1702 | 1702 |
ઘઉ ટુકડા | 425 | 425 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3950 | 3950 |
ગુવાર ગમ | 950 | 966 |
એરંડા | 1205 | 1230 |
ઈસબગુલ | 1700 | 2000 |
કપાસ | 1205 | 1474 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 975 | 980 |
એરંડા | 1224 | 1254 |
મઠ | 895 | 1963 |
મગ | 1300 | 1500 |
તુવેર | 1150 | 1418 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 965 | 1000 |
એરંડા | 1217 | 1220 |
તલ સફેદ | 1750 | 1850 |