રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 10-02-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3601 થી 3699 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1261 થી 1431 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1011 થી 1011 બોલાયા હતા .ઈસબગુલ ના ભાવ 1601 થી 2000 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1927 થી 1927 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 2390 થી 2390 ભાવ બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1242 થી 1257 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1437 થી 1472 બોલાયા હતા.આજે ગુવાર ગમ ના ભાવ 988 થી 988 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 951 થી 970 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1253 થી 1267 બોલાયા હતા ,આજે અડદ ના ભાવ 1300 થી 1360 બોલાયા હતા , આજે મગના ભાવ 1277 થી 1300 બોલાયા હતા , આજે તુવેર ના ભાવ 1200 થી 1441 બોલાયા હતા .આજે ધાણા ના ભાવ 1200 થી 1230 ભાવ બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1761 થી 1800 ભાવ બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 620 થી 979 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1360 થી 1380 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1225 થી 1245 બોલાયા હતા , આજે તુવેર ના ભાવ 1247 થી 1300 ભાવ બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 10/02/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3601 | 3699 |
રાયડો | 1011 | 1011 |
એરંડા | 1236 | 1236 |
મઠ | 756 | 962 |
મગ | 1261 | 1431 |
ઈસબગુલ | 1601 | 2000 |
તલ સફેદ | 1927 | 1927 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 2390 | 2390 |
ગુવાર ગમ | 988 | 988 |
એરંડા | 1242 | 1257 |
કપાસ | 1437 | 1472 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 951 | 970 |
એરંડા | 1253 | 1267 |
અડદ | 1300 | 1360 |
મગ | 1277 | 1300 |
તુવેર | 1200 | 1441 |
ધાણા | 1200 | 1230 |
તલ સફેદ | 1761 | 1800 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 620 | 979 |
એરંડા | 1225 | 1245 |
મગ | 1360 | 13801300 |
તુવેર | 1247 |