રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 11-02-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 2900 થી 3650 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1107 થી 1431 બોલાયા હતા .આજે અજમાનો ભાવ 1181 થી 1362 બોલાયા હતા .આજે બાજરી ના ભાવ 451 થી 451 બોલાયા હતા .આજે જુવાર ના બજાર ભાવ 440 થી 800 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 651 થી 916 ભાવ બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 965 થી 965 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 938 થી 964 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1238 થી 1270 બોલાયા હતા ,આજે કપાસ નો ભાવ 1405 થી 1448 બોલાયા હતા .આજે જીરું ના બજાર ભાવ 3620 થી 3700 ભાવ બોલાયા હતા . કપાસ ના ભાવ ,બજાર ભાવ ,તલ ના ભાવ ,જીરું ના ભાવ ,જીરુંના ભાવ ,આજના જીરું ના ભાવ ,jiru na bhav ,bajarbhav .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 974 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1240 થી 1268 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 700 થી 1030 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1250 થી 1400 બોલાયા હતા , આજે તુવેર ના ભાવ 1225 થી 1426 બોલાયા હતા .આજે તલ સફેદના ભાવ 1751 થી 1800 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 974 થી 1000 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1217 થી 1254 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 1640 થી 1987 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1280 થી 1585 ભાવ બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 975 થી 1025 ભાવ બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 11/02/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 2900 | 3650 |
ગુવાર ગમ | 965 | 965 |
એરંડા | 1221 | 1250 |
મઠ | 651 | 916 |
મગ | 1107 | 1431 |
અજમો | 1181 | 1362 |
જુવાર | 440 | 800 |
બાજરી | 451 | 451 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3620 | 3700 |
ગુવાર ગમ | 938 | 964 |
એરંડા | 1238 | 1270 |
કપાસ | 1405 | 1458 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 950 | 974 |
એરંડા | 1240 | 1268 |
મઠ | 700 | 1030 |
મગ | 1250 | 1400 |
તુવેર | 1225 | 1426 |
તલ સફેદ | 1751 | 1800 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
રાયડો | 975 | 1025 |
ગુવાર ગમ | 974 | 1000 |
એરંડા | 1217 | 1254 |
મગ | 1280 | 1585 |
તુવેર | 1200 | 1348 |
તલ સફેદ | 1640 | 1987 |