રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 27-02-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3636 થી 3853 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1152 થી 1152 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1551 થી 1600 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1030 થી 1044 બોલાયા હતા.આજે જુવાર ના ભાવ 802 થી 802 ભાવ બોલાયા હતા ,આજે બાજરી ના ભાવ 505 થી 540 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે રાયડાના ભાવ 855 થી 1092 ભાવ બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1227 થી 1270 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1400 થી 1478 બોલાયા હતા.આજે ધાણા ના ભાવ 1080 થી 1260 ભાવ બોલાયા હતા .આજે જીરું ના ભાવ 3160 થી 4190 ભાવ બોલાયા હતા ,આજે તુવેર ના ભાવ 1062 થી 1246 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 951 થી 976 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1231 થી 1268 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 813 થી 1013 બોલાયા હતા , આજે તુવેરના ભાવ 1231 થી 1415 બોલાયા હતા.
આજે જીરું ના ભાવ 3800 થી 3901 ભાવ બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1250 થી 1300 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 950 થી 1080 ભાવ બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1700 થી 1761 ભાવ બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે રાયડાનો ભાવ 1000 થી 1075 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1160 થી 1500 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1240 થી 1255 બોલાયા હતા , આજે તુવેર ના ભાવ 1280 થી 1366 ભાવ બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 27/02/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3636 | 3853 |
રાયડો | 1030 | 1044 |
એરંડા | 1233 | 1233 |
મગ | 1152 | 1152 |
જુવાર | 802 | 802 |
બાજરી | 505 | 540 |
તલ સફેદ | 1551 | 1600 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3160 | 4190 |
રાયડો | 855 | 1092 |
ગુવાર ગમ | 958 | 990 |
એરંડા | 1227 | 1270 |
તુવેર | 1062 | 1246 |
ધાણા | 1080 | 1260 |
કપાસ | 1400 | 1478 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3800 | 3901 |
રાયડો | 950 | 1080 |
ગુવાર ગમ | 951 | 976 |
એરંડા | 1231 | 1268 |
મઠ | 813 | 1013 |
મગ | 1250 | 1300 |
તુવેર | 1231 | 1415 |
તલ સફેદ | 1700 | 1761 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
રાયડો | 1000 | 1075 |
ગુવાર ગમ | 959 | 986 |
એરંડા | 1240 | 1255 |
તુવેર | 1280 | 1366 |
ધાણા | 1300 | 1460 |