રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 06-03-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3651 થી 4080 બોલાયા હતા ,આજે જુવાર ના ભાવ 777 થી 777 બોલાયા હતા , આજે રાયડાનો ભાવ 961 થી 1043 બોલાયા હતા,આજે એરંડા ના ભાવ 1217 થી 1223 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે રાયડાના ભાવ 1065 થી 1080 ભાવ બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1217 થી 1249 બોલાયા હતા .આજે ધાણા નો ભાવ 1382 થી 1400 બોલાયા હતા.આજે જીરું ના ભાવ 3180 થી 4360 ભાવ બોલાયા હતા ,આજે કપાસ ના ભાવ 1395 થી 1450 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3700 થી 4000 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1230 થી 1254 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1025 થી 1037 બોલાયા હતા , આજે તુવેરના ભાવ 1291 થી 1377 બોલાયા હતા.
આજે ધાણા ના ભાવ 1200 થી 1314 બોલાયા હતા .આજે મઠ ના ભાવ 761 થી 986 ભાવ બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1325 થી 1328 ભાવ બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 935 થી 940 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે રાયડાનો ભાવ 1025 થી 1049 બોલાયા હતા ,આ જે જીરું ના ભાવ 3500 થી 3820 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1200 થી 1230 બોલાયા હતા , આજે ધાણા ના ભાવ 1154 થી 1462 ભાવ બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1750 થી 1812 બોલાયા હતા.
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 06/03/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3651 | 4080 |
રાયડો | 961 | 1043 |
એરંડા | 1217 | 1223 |
જુવાર | 777 | 777 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3180 | 4360 |
રાયડો | 1065 | 1080 |
એરંડા | 1217 | 1249 |
ધાણા | 1382 | 1400 |
કપાસ | 1395 | 1450 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3700 | 4000 |
રાયડો | 1025 | 1037 |
ગુવાર ગમ | 935 | 940 |
એરંડા | 1230 | 1254 |
મઠ | 761 | 986 |
મગ | 1325 | 1328 |
તુવેર | 1291 | 1377 |
ધાણા | 1200 | 1314 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3500 | 3820 |
રાયડો | 1025 | 1049 |
ગુવાર ગમ | 960 | 971 |
એરંડા | 1200 | 1230 |
તુવેર | 1300 | 1370 |
ધાણા | 1154 | 1462 |
તલ સફેદ | 1750 | 1812 |