રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 11-07-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ભાવ 910 થી 996 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1150 થી 1165 બોલ્યા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2006 થી 2474 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2427 થી 2438 બોલાયા હતા.
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 5100 થી 5161 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1170 થી 1184 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 970 થી 991 બોલાયા હતા ,આજે અજમા નો ભાવ 2100 થી 2300 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4910 થી 5160 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1175 થી 1200 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2386 થી 2386 બોલાયા .આજે અજમો ના ભાવ 2160 થી 2160 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2491 બોલાયા હતા .
આજના બજાર ભાવ
રાપર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 4605 | 5000 |
રાયડો | 966 | 1000 |
સુવા | 1500 | 1500 |
જુવાર | 514 | 514 |
અંજાર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 4910 | 5160 |
એરંડા | 1171 | 1200 |
ઈસબગુલ | 2386 | 2386 |
અજમો | 2160 | 2160 |
તલ સફેદ | 2000 | 2491 |
ભચાઉ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
જીરું | 5100 | 5161 |
ગુવાર ગમ | 970 | 991 |
એરંડા | 1170 | 1184 |
અજમો | 2100 | 2300 |
ભુજ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
ગુવાર ગમ | 910 | 996 |
એરંડા | 1150 | 1165 |
ઈસબગુલ | 2006 | 2474 |
તલ સફેદ | 2427 | 2438 |