રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 22-06-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 5061 થી 5281 બોલાયા હતા , અજકે રાયડાનો ભાવ 1000 થી 1001 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 827 થી 827 બોલ્યા હતા , આજે ઈસબગુલ ના ભાવ 2600 થી 2611 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 951 થી 13131 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2057 થી 2114 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 5000 થી 5370 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 960 થી 1016 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1050 થી 1140 બોલાયા હતા , આજે ઈસબગુલ ના ભાવ 2250 થી 2574 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 980 થી 1382 બોલાયા હતા .
આજના બજાર ભાવ
રાપર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 5061 | 5281 |
રાયડો | 1000 | 1001 |
ગુવાર ગમ | 827 | 827 |
એરંડા | 1112 | 1115 |
મેથી | 751 | 1022 |
મગ | 1400 | 1500 |
ઈસબગુલ | 2600 | 2611 |
વરિયાળી | 951 | 1313 |
તલ સફેદ | 2071 | 2114 |
જુવાર | 516 | 787 |
અંજાર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 5000 | 5370 |
ગુવાર ગમ | 960 | 1016 |
એરંડા | 1050 | 1140 |
ઈસબગુલ | 2250 | 2574 |
વરિયાળી | 980 | 1382 |
તલ સફેદ | 2250 | 2620 |
ભચાઉ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
જીરું | 5200 | 5361 |
ગુવાર ગમ | 1005 | 1033 |
એરંડા | 1087 | 1133 |
ઈસબગુલ | 2575 | 2401 |
અજમો | 1800 | 2381 |
વરિયાળી | 1125 | 1365 |
તલ સફેદ | 2375 | 2435 |
ભુજ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
ગુવાર ગમ | 1010 | 1092 |
એરંડા | 1087 | 1117 |
મગ | 5120 | 1600 |
ઈસબગુલ | 2575 | 2632 |
તલ સફેદ | 2375 | 2515 |