રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 25-07-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 4051 થી 4949 બોલાયા હતા ,આજે મેથી ના ભાવ 950 થી 950 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2292 થી 2292 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2102 બોલાયા હતા.
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4900 થી 4900 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1090 થી 1192 બોલાયા હતા ,આજે વરિયાળી નો ભાવ 1140 થી 1140 બોલાયા હતા .આજે તલ સફેદ નો ભાવ 2250 થી 2325 બોલાયો હતો .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4510 થી 4925 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1170 થી 1192 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 960 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1170 થી 1171 બોલાયા હતા .
આજના બજાર ભાવ
રાપર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરુ | 4051 | 4949 |
મેથી | 950 | 950 |
ઈસબગુલ | 2292 | 2292 |
તલ સફેદ | 1900 | 2102 |
અંજાર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 4900 | 4900 |
રાયડો | 1012 | 1012 |
એરંડા | 1090 | 1192 |
વરીયાળી | 1140 | 1140 |
તલ સફેદ | 2250 | 2325 |
ભચાઉ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
જીરું | 4510 | 4925 |
એરંડા | 1170 | 1192 |
ગુવાર ગમ | 950 | 960 |
વરિયાળી | 1170 | 1171 |
ભુજ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
ગુવાર ગમ | 980 | 1010 |
એરંડા | 1150 | 1170 |
તલ સફેદ | 2235 | 2395 |
મગ | 1579 | 1619 |