રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 03-08-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 295

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 03-08-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

ભુજ માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ ભાવ 1019 થી 1040 બોલાયા હતા ,આજે એરંડા  ના ભાવ 1175 થી 1190 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2441 થી 2450 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2185 થી 2256 બોલાયા હતા.

અંજાર માર્કેટ યાર્ડ

આજે ઈસબગુલ  ના ભાવ 2500 થી 4930 બોલાયા હતા ,આજે એરંડા  ના ભાવ 1150 થી 1218 બોલાયા હતા ,આજે વરિયાળી નો ભાવ 1000 થી 1190 બોલાયા હતા .આજે તલ સફેદ નો ભાવ 2000 થી 2333 બોલાયો હતો .

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4200 થી 4780 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 954 થી 954 બોલાયા હતા .આજે મેથી નો ભાવ 1036 થી 1036 બોલાયા હતા , આજે જુવાર નો ભાવ 582 થી 582 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2153 થી 2153 બોલાયા હતા .

આજના બજાર ભાવ

રાપર  માર્કેટ

માર્કેટ યાર્ડ

 
પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરુ 4200 4780
ગુવાર ગમ 954 954
મેથી 1036 1036
જુવાર 582 582
તલ સફેદ    2153 2153
 

અંજાર માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરું 4500 4930
એરંડા 1150 1218
વરીયાળી 1000 1190
તલ સફેદ 2000 2333
મગફળી 1162 1162
 

ભચાઉ માર્કેટ

માર્કેટ યાર્ડ

જીરું 4600 4785
એરંડા 1195 1212
ગુવાર ગમ 1000 1005
વરિયાળી 1000 1055
ધાણા 1100 1125
 

ભુજ માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
ગુવાર ગમ 1019 1040
એરંડા 1175 1190
તલ સફેદ 2185 2256
ઈસબગુલ 2441 2450
 

 

આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 03-08-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ
તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 03/08/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 03/08/2024 sesame apmc ratea
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up