રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 09-08-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 4201 થી 4706 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 941 થી 941 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 1801 થી 2005 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2000 બોલાયા હતા.આજે જુવાર ના ભાવ 830 થી 830 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 851 થી 1073 બોલાયા હતા , આજે ઘઉ ટુકડાના ભાવ 440 થી 460 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 960 થી 960 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1150 થી 1210 બોલાયા હતા ,આજે વરિયાળી નો ભાવ 960 થી 1120 બોલાયા હતા .આજે ધાણા નો ભાવ 1136 થી 1136 બોલાયો હતો .આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2288 બોલાયા હતા,આજે ઈસબગુલ ના ભાવ 2373 થી 2373 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4500 થી 4730 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 960 થી 980 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1200 થી 1208 બોલાયા હતા ,
આજે ઈસબગુલ ના ભાવ 1800 થી 2130 બોલાયા હતા .આજે વરિયાળી ના ભાવ 1050 થી 1080 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 2100 થી 2200 બોલાયા હતા .
આજના બજાર ભાવ
રાપર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરુ | 4201 | 4706 |
મગ | 941 | 941 |
ઈસબગુલ | 1801 | 2005 |
જુવાર | 830 | 830 |
વરિયાળી | 851 | 1073 |
તલ સફેદ | 2000 | 2000 |
ઘઉ ટુકડા | 440 | 460 |
અંજાર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
એરંડા | 1150 | 922 |
ગુવાર ગમ | 960 | 960 |
ઈસબગુલ | 2373 | 1208 |
ધાણા | 1136 | 1152 |
વરિયાળી | 960 | 1176 |
તલ સફેદ | 2000 | |
ભચાઉ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
જીરું | 4500 | 4730 |
એરંડા | 1200 | 1208 |
ગુવાર ગમ | 960 | 980 |
વરિયાળી | 1050 | 1080 |
તલ સફેદ | 2100 | 2200 |
ઈસબગુલ | 1800 | 2130 |
ભુજ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
ગુવાર ગમ | 949 | 1004 |
એરંડા | 1175 | 1195 |
તલ સફેદ | 2121 | 2346 |
ઈસબગુલ | 2199 | 2387 |