રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 12-08-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 200

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 12-08-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ભાવ 4002 થી 4661 બોલાયા હતા ,આજે સુવા  ના ભાવ 1260  થી 1270 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2000 થી 2000 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1800 થી 1800 બોલાયા હતા.આજે અજમો ના ભાવ 2180 થી 2180 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1041 થી 1041 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે જીરું  ના ભાવ 4400 થી 4840 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1160 થી 1209 બોલાયા હતા ,આજે વરિયાળી નો ભાવ 800 થી 887 બોલાયા હતા . .આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2217 બોલાયા હતા.

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4500 થી 4721 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 970 થી 980 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1196 થી 1211 બોલાયા હતા ,

આ જે તલ સફેદ ના ભાવ 2100 થી 2162 બોલાયા હતા .

આજના બજાર ભાવ

રાપર  માર્કેટ

માર્કેટ યાર્ડ

 
પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરુ 4002 4661
સુવા 1260 1270
ઈસબગુલ   2000 2000
અજમો 2180 2180
વરિયાળી 1041 1041
તલ સફેદ 1800 1800
 

અંજાર માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
એરંડા 1160 1209
જીરું 4400 4840
વરિયાળી 800 887
તલ સફેદ 2000 2217
 

ભચાઉ માર્કેટ

માર્કેટ યાર્ડ

જીરું 4500 4721
એરંડા 1196 1211
ગુવાર ગમ 970 980
તલ સફેદ 2100 2162
 

ભુજ માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
ગુવાર ગમ 600 1012
એરંડા 1175 1195
તલ સફેદ 2210 2344
ઈસબગુલ 2192 2347

 

આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 12-08-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ
તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 12/08/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 12/08/2024 sesame apmc ratea
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up