રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 27-11-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 4600 થી 4551 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 861 થી 953 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 1740 થી 1500 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1600 થી 2012 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 725 થી 973 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1400 થી 1500 બોલાયા હતા .આજે મગ ના ભાવ 900 થી 1454 બોલાયા હતા ,આજે ઘઉ ટુકડાના ભાવ 561 થી 561 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4480 થી 4480 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1245 થી 1245 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 700 થી 974 બોલાયા હતા . .આજે તલ સફેદ ના ભાવ 1750 થી 2550 બોલાયા હતા.આજે મગ નો ભાવ 880 થી 1400 બોલાયા હતા , આજે ઈસબગુલ ના ભાવ 2300 થી 2300 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4400 થી 4541 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 970 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1237 થી 1257 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 1111 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1451 થી 1580 બોલાયા હતા , આજે મગ ના ભાવ 751 થી 1366 બોલાયા હતા ,આ જે તા સફેદ ના ભાવ 1900 થી 2297 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4430 થી 4526 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 955 થી 984 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1250 થી 1265 બોલાયા હતા ,આ જે અડદ ના ભાવ 1550 થી 1660 બોલાયા હતા , આજે મગ ના ભાવ 940 થી 1408 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1965 થી 2420 બોલાયા હતા .
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3600 | 4551 |
ગુવાર ગમ | 861 | 953 |
મઠ | 725 | 973 |
અડદ | 1400 | 1500 |
મગ | 900 | 1454 |
ઈસબગુલ | 1740 | 1500 |
તલ સફેદ | 1600 | 2012 |
ઘઉ ટુકડા | 561 | 561 |
અંજાર |
માર્કેટ |
|
જીરું | 4480 | 4480 |
ગુવાર ગમ | 700 | 974 |
એરંડા | 1245 | 1245 |
મગ | 880 | 1400 |
તલ સફેદ | 1750 | 2550 |
ઈસબગુલ | 2300 | 2300 |
કપાસ | 1419 | 1510 |
ભચાઉ |
માર્કેટ યાર્ડ |
|
જીરું | 4400 | 4541 |
ગુવાર ગમ | 900 | 970 |
એરંડા | 1237 | 1257 |
મઠ | 800 | 1111 |
અડદ | 1451 | 1580 |
મગ | 751 | 1366 |
તલ સફેદ | 1900 | 2297 |
ભુજ |
માર્કેટ યાર્ડ |
|
જીરું | 4430 | 4526 |
ગુવાર ગમ | 955 | 984 |
એરંડા | 1250 | 1265 |
અડદ | 1550 | 1660 |
મગ | 940 | 1408 |
તલ સફેદ | 1965 | 2420 |