રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 30-11-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 43

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 30-11-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે  જીરું ભાવ 3602 થી 4571 બોલાયા હતા ,આજે ગુવાર ગમ  ના ભાવ 941  થી 941 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 1701 થી 1861 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1971 થી 2011 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 700 થી 900 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1440 થી 1530 બોલાયા હતા .આજે મગ ના ભાવ 962 થી 1461 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે જીરું  ના ભાવ 4360 થી 4600 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1228 થી 1251 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 920 થી 970 બોલાયા હતા . .આજે તલ સફેદ ના ભાવ 2050 થી 2650 બોલાયા હતા.આજે મગફળી નો ભાવ 1035 થી 1035 બોલાયા હતા , આજે મગ ના ભાવ 3050 થી 3225 બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4460 થી 4530 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 960 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1225 થી 1240 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 1140 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1250 થી 1580 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 751 થી 1400 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 2000 થી 2201 બોલાયા હતા , આજે મગફળી ના ભાવ 1100 થી 1121 બોલાયા હતા.

ભુજ માર્કેટ

આજે ગુવાર ગમ નો ભાવ 950 થી 993 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1240 થી 1265 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1294 થી 1358 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1950 થી 2565 બોલાયા હતા .

રાપર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3602 4571
ગુવાર ગમ 941 941
મઠ 700 900
અડદ 1440 1530
મગ 962 1461
ઈસબગુલ 1701 1861
તલ સફેદ 1971 2011
 

અંજાર

માર્કેટ

જીરું 4360 4600
ગુવાર ગમ 920 970
એરંડા 1228 1251
મગ 3050 3225
તલ સફેદ 2050 2650
મગફળી 1035 1035
કપાસ 1475 1521
 

ભચાઉ

માર્કેટ યાર્ડ

જીરું 4460 4530
ગુવાર ગમ 900 960
એરંડા 1225 1240
મઠ 800 1140
અડદ 1250 1580
મગ 751 1400
તલ સફેદ 2000 2201
મગફળી 1100 1121
 

ભુજ

માર્કેટ યાર્ડ

ગુવાર ગમ 950 993
એરંડા 1240 1265
મગ 1294 1358
તલ સફેદ 1950 2565
 
ડીસા અને લાખાણી માર્કેટ ભાવ /આજના બજાર ભાવ /apmc rate /jeera bhav / 30-11-2024 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ
વિસનગર માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /Visnagar apmc rate /kapas bhav / 30-11-2024 ના વિસનગર માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up