રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 04-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 4200 થી 4473 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 700 થી 952 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 900 થી 1151 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2002 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 781 થી 851 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1400 થી 1507 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1009 થી 1372 બોલાયા હતા ,આજે જુવારના ભાવ 762 થી 76k બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4510 થી 4590 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1000 થી 1100 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 640 થી 960 બોલાયા હતા . .આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2600 બોલાયા હતા.આજે કપાસ નો ભાવ 1425 થી 1463 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1236 થી 1304 બોલાયા હતા.
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4300 થી 4400 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 850 થી 944 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1230 થી 1260 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 1150 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1421 થી 1540 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1000 થી 1348 બોલાયા હતા ,આ જે સફેદ ના ભાવ 1800 થી 2151 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 800 થી 959 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1225 થી 1250 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1000 થી 1360 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2400 થી 2306 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 04-12-2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4200 | 4473 |
ગુવાર ગમ | 700 | 952 |
એરંડા | 1246 | 1252 |
મઠ | 781 | 851 |
અડદ | 1400 | 1507 |
મગ | 1009 | 1372 |
જુવાર | 762 | 762 |
વરિયાળી | 900 | 1151 |
તલ સફેદ | 1900 | 2002 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4510 | 4590 |
ગુવાર ગમ | 640 | 960 |
મગ | 1000 | 1100 |
વરિયાળી | 1246 | 1304 |
તલ સફેદ | 2000 | 2600 |
કપાસ | 1425 | 1463 |
અડદ | 900 | 1110 |
તલ સફેદ | 2015 | 2690 |
મગફળી | 1050 | 1050 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4300 | 4400 |
ગુવાર ગમ | 850 | 944 |
એરંડા | 1230 | 1260 |
મઠ | 800 | 1150 |
અડદ | 1421 | 1540 |
મગ | 1000 | 1348 |
તલ સફેદ | 1800 | 2151 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
ગુવાર ગમ | 800 | 959 |
મગ | 1000 | 1360 |
એરંડા | 1225 | 1250 |
તલ સફેદ | 2400 | 2306 |