રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 07-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 193

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 07-12-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે  જીરું ભાવ 4272 થી 4272 બોલાયા હતા ,આજે ગુવાર ગમ  ના ભાવ 955  થી 955 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1224 થી 1224 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 831 થી 912 બોલાયા હતા , આજે સુવા ના ભાવ 955 થી 955 બોલાયા હતા .આજે અડદ ના ભાવ 1130 થી 1400 બોલાયા હતા .

આજે મગ ના ભાવ 1100 થી 1132 બોલાયા હતા ,આ જે અજમાના ભાવ 1000 થી 1000 બોલાયા હતા ,આ જે બાજરી ના ભાવ 515 થી 515 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 2084 થી 2084 બોલાયા હતા , આજે ઘઉ ટુકડાં ના ભાવ 600 થી 600 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે  જીરું  ના ભાવ 4200 થી 4400 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1200 થી 1238 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 900 થી 966 બોલાયા હતા . આજે તલ સફેદ ના ભાવ 2150 થી 2536 બોલાયા હતા.આજે ધાણા નો ભાવ 1300 થી 1300 બોલાયા હતા , આજે મગ ના ભાવ 840 થી 1262 બોલાયા હતા .આજે  કપાસ ના ભાવ 1425 થી 1474 બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4200 થી 4296 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 880 થી 960 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1200 થી 1229 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 1125 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1500 થી 1545 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1000 થી 1331 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 1900 થી 2052 બોલાયા હતા.

ભુજ માર્કેટ

આજે ગુવાર ગમ નો ભાવ 800 થી 971 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1200 થી 1250 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1268 થી 1340 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1950 થી 2070 બોલાયા હતા .

આજના માર્કેટ યાર્ડ ના ભાવ 07/12/2024

રાપર

માર્કેટ

યાર્ડ

જીરું 4272 4272
ગુવાર ગમ 955 955
એરંડા 1224 1224
મઠ 831 912
સુવા 955 955
મગ 1100 1132
અડદ 1130 1400
અજમો   1000 1000
બાજરી 4515 515
તલ સફેદ 2084 2084
ઘઉ ટુકડા 600 600

અંજાર

માર્કેટ

યાર્ડ

જીરું 4200 4400
ધાણા 1300 1300
ગુવાર ગમ 900 966
એરંડા 1200 1238
તલ સફેદ 2150 2536
મગ 840 1262
કપાસ 1425 1474
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

જીરું 4200 4296
ગુવાર ગમ 880 960
એરંડા 1200 1229
મઠ 800 1125
અડદ 1500 1545
મગ 1000 1331
તલ સફેદ 1900 2052
 

ભુજ

માર્કેટ

યાર્ડ

ગુવાર ગમ 800 971
મગ 1268 1340
એરંડા 1200 1250
તલ સફેદ 1950 2070
 

 

ડીસા અને લાખાણી માર્કેટ ભાવ /આજના બજાર ભાવ /apmc rate /jeera bhav / 07-12-2024 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ
વિસનગર માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /Visnagar apmc rate /kapas bhav /07-12-2024 ના વિસનગર માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up