રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 10-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 4051 થી 4279 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 935 થી 9535બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1218 થી 1232 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 500 થી 850 બોલાયા હતા ,આજે અડદ ના ભાવ 1362 થી 1500 બોલાયા હતા .
આજે મગ ના ભાવ 750 થી 1362 બોલાયા હતા ,આ જે જુવાર ના ભાવ 661 થી 661 બોલાયા હતા ,આ જે બાજરી ના ભાવ 520 થી 520 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 1900 થી 2000 બોલાયા હતા.
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4450 થી 4480 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1206 થી 1241 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 922 થી 970 બોલાયા હતા . આજે તલ સફેદ ના ભાવ 2075 થી 2550 બોલાયા હતા.આજે મગફળી નો ભાવ 750 થી 905 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1040 થી 1210 બોલાયા હતા .આજે કપાસ ના ભાવ 1417 થી 1478 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4300 થી 4351 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 870 થી 965 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1225 થી 1232 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 700 થી 1100 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1460 થી 1560 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1000 થી 1305 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 1800 થી 2050 બોલાયા હતા.
ભુજ માર્કેટ
આજે ગુવાર ગમ નો ભાવ 800 થી 969 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1250 થી 1265 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1200 થી 1410 બોલાયા હતા , આજે જીરું ના ભાવ 4000 થી 4500 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 10/12/2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4051 | 4279 |
ગુવાર ગમ | 935 | 935 |
એરંડા | 1218 | 1232 |
મઠ | 500 | 850 |
અડદ | 1362 | 1500 |
મગ | 750 | 1362 |
જુવાર | 661 | 661 |
બાજરી | 520 | 520 |
તલ સફેદ | 1900 | 2000 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4450 | 4480 |
ગુવાર ગમ | 922 | 970 |
એરંડા | 1206 | 1241 |
મગ | 1040 | 1210 |
મગફળી | 750 | 905 |
તલ સફેદ | 2075 | 2550 |
કપાસ | 1417 | 1478 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4300 | 4351 |
ગુવાર ગમ | 870 | 965 |
એરંડા | 1225 | 1232 |
મઠ | 700 | 1100 |
અડદ | 1460 | 1560 |
મગ | 1000 | 1305 |
તલ સફેદ | 1800 | 2050 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
ગુવાર ગમ | 800 | 969 |
મગ | 1200 | 1410 |
એરંડા | 1250 | 1265 |
જીરું | 4000 | 4500 |