રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 12-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 80

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 12-12-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે  જીરું ભાવ 3800 થી 4425 બોલાયા હતા ,આજે ગુવાર ગમ  ના ભાવ 885 થી 934 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1216 થી 1220 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 638 થી 900 બોલાયા હતા ,આજે અડદ ના ભાવ 1460 થી 1470 બોલાયા હતા .

આજે મગ ના ભાવ 926 થી 1287 બોલાયા હતા ,આ જે જુવાર ના ભાવ 661 થી 661 બોલાયા હતા ,આ જે બાજરી ના ભાવ 500 થી 500 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 1925 થી 2061 બોલાયા હતા.આજે ઈસબગુલ ના ભાવક 2000 થી 2000 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે  જીરું  ના ભાવ 4450 થી 4480 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1206 થી 1241 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 922 થી 970 બોલાયા હતા . આજે તલ સફેદ ના ભાવ 2075 થી 2550 બોલાયા હતા.આજે મગફળી નો ભાવ 750 થી 905 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1040 થી 1210 બોલાયા હતા .આજે  કપાસ ના ભાવ 1417 થી 1478 બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4150 થી 4300 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 951 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1211 થી 1228 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 700 થી 1035 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1450 થી 1555 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1050 થી 1352 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 1800 થી 2171 બોલાયા હતા.

ભુજ માર્કેટ

આજે ગુવાર ગમ નો ભાવ 600 થી 965 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1200 થી 1225 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1100 થી 1294 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1845 થી 2120 બોલાયા હતા .આજે અડદ ના ભાવ 1240 થી 1400 બોલાયા હતા .

આજના માર્કેટ યાર્ડ ના ભાવ 12/12/2024

રાપર

માર્કેટ

યાર્ડ

જીરું 3800 4425
રાયડો 1101 1101
ગુવાર ગમ 885 934
એરંડા 1216 1220
મઠ 638 900
અડદ 1460 1470
મગ   926 1287
ઈસબગુલ   2000 2000
બાજરી 500 500
તલ સફેદ   1925 2061
 

અંજાર

માર્કેટ

યાર્ડ

જીરું 4360 4490
ગુવાર ગમ 660 962
એરંડા 1150 1232
ઈસબગુલ 2315 2315
મગફળી 850 850
તલ સફેદ 2000 2595
કપાસ 1412 1470
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

જીરું 4150 4300
ગુવાર ગમ 900 951
એરંડા 1211 1228
મઠ 700 1035
અડદ 1450 1555
મગ 1050 1352
તલ સફેદ 1800 2171
 

ભુજ

માર્કેટ

યાર્ડ

ગુવાર ગમ 600 965
એરંડા 1200 1225
અડદ 1240 1400
મગ 1100 1294
તલ સફેદ 1845 2120
 

 

ડીસા અને લાખાણી માર્કેટ ભાવ /આજના બજાર ભાવ /apmc rate /jeera bhav / 12-12-2024 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ
વિસનગર માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /Visnagar apmc rate /kapas bhav /12-12-2024 ના વિસનગર માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up