રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 20-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ભાવ 900 થી 911 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1151 થી 1400 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1480 થી 1489 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 635 થી 804 બોલાયા હતા .
આજે જીરું ના ભાવ 4312 થી 4444 બોલાયા હતા ,આ જે ઈસબગુલ ના ભાવ 1800 થી 1800 બોલાયા હતા ,આ જે બાજરી ના ભાવ 520 થી 520 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2161 થી 2161 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 958 થી 960 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 1330 થી 1330 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 1890 થી 2555 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1383 થી 1435 બોલાયા હતા.
આજે એરંડા ના ભાવ 1200 થી 1218 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4400 થી 4530 ભાવ બોલાયા હતા . આજે ધાણા ના ભાવ 1350 થી 1350 બોલાય હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 880 થી 951 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1210 થી 1222 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 751 થી 1076 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1551 થી 1560 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1181 થી 1422 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2081 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4150 થી 4200 બોલાય હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 700 થી 960 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1420 થી 1422 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1975 થી 2130 બોલાયા હતા .આજે અડદ ના ભાવ 1540 થી 1600 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 20-12-2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4312 | 4444 |
ગુવાર ગમ | 900 | 911 |
મઠ | 635 | 804 |
અડદ | 1480 | 1489 |
મગ | 1151 | 1400 |
ઈસબગુલ | 1800 | 1800 |
બાજરી | 520 | 520 |
તલ સફેદ | 2161 | 2161 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4400 | 4530 |
ગુવાર ગમ | 958 | 960 |
એરંડા | 1200 | 1218 |
ધાણા | 1350 | 1350 |
વરિયાળી | 1330 | 1330 |
તલ સફેદ | 1890 | 2555 |
કપાસ | 1383 | 1435 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4150 | 4200 |
ગુવાર ગમ | 880 | 951 |
એરંડા | 1210 | 1222 |
મઠ | 751 | 1076 |
અડદ | 1551 | 1560 |
મગ | 1181 | 1422 |
તલ સફેદ | 1900 | 2081 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | ||
મગ | ||
તલ સફેદ | ||