રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 23-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4294 થી 4351 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 901 થી 1461 બોલાયા હતા , આજે રાયડા ના ભાવ 1033 થી 1033 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 511 થી 831 બોલાયા હતા .
આજે જુવાર ના ભાવ 712 થી 712 બોલાયા હતા ,આ જે બાજરી ના ભાવ 523 થી 523 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2062 થી 2062 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 946 થી 970 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2200 થી 2200 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 2000 થી 2325 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1300 થી 1433 બોલાયા હતા.
આજે એરંડા ના ભાવ 1213 થી 1213 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4250 થી 4400 ભાવ બોલાયા હતા . આજે ધાણા ના ભાવ 1342 થી 1342 બોલાય હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 930 થી 976 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1220 થી 1230 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 871 થી 1071 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1557 થી 1597 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1101 થી 1483 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 2070 થી 2138 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4250 થી 4300 બોલાય હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 977 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1360 થી 1536 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1950 થી 2100 બોલાયા હતા .આજે અડદ ના ભાવ 1514 થી 1516 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 23-12-2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4294 | 4351 |
રાયડો | 1033 | 1033 |
ગુવાર ગમ | 882 | 995 |
એરંડા | 1211 | 1211 |
મઠ | 511 | 831 |
મગ | 901 | 1461 |
જુવાર | 712 | 712 |
બાજરી | 523 | 523 |
તલ સફેદ | 2062 | 2062 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4250 | 4400 |
ગુવાર ગમ | 946 | 970 |
એરંડા | 1213 | 1213 |
ધાણા | 1312 | 1342 |
ઈસબગુલ | 2200 | 2200 |
તલ સફેદ | 2000 | 2325 |
કપાસ | 1300 | 1433 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4250 | 4300 |
ગુવાર ગમ | 930 | 976 |
એરંડા | 1220 | 1230 |
મઠ | 871 | 1071 |
અડદ | 1557 | 1597 |
મગ | 1101 | 1483 |
તલ સફેદ | 2070 | 2138 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 940 | 977 |
મગ | 1360 | 1536 |
તલ સફેદ | 1950 | 2100 |
અડદ | 1514 | 1516 |