રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 25-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4292 થી 4292 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1041 થી 1400 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 945 થી 945 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 711 થી 1001 બોલાયા હતા .
આજે જુવાર ના ભાવ 674 થી 674 બોલાયા હતા ,આ જે અડદ ના ભાવ 1366 થી 1366 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2101 થી 2101 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 972 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2200 થી 2200 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 2025 થી 2881 બોલાયા હતા .આજે જીરું નો ભાવ 4280 થી 4470 બોલાયા હતા.આજે એરંડા ના ભાવ 1213 થી 1213 બોલાયા હતા .આજે કપાસ ના ભાવ 1386 થી 1438 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 975 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1200 થી 1240 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 1065 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1500 થી 1577 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1065 થી 1350 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2142 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4200 થી 4352 બોલાય હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 882 થી 985 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1280 થી 1300 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 2100 થી 2285 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 25-12-2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4292 | 4292 |
ગુવાર ગમ | 945 | 945 |
મઠ | 711 | 1001 |
અડદ | 1366 | 1356 |
મગ | 1041 | 1400 |
જુવાર | 674 | 674 |
તલ સફેદ | 2101 | 2101 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4280 | 4470 |
ગુવાર ગમ | 940 | 972 |
એરંડા | 1215 | 1239 |
કપાસ | 1386 | 1438 |
તલ સફેદ | 2025 | 2881 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4200 | 4352 |
ગુવાર ગમ | 900 | 975 |
એરંડા | 1200 | 1240 |
મઠ | 800 | 1065 |
અડદ | 1500 | 1577 |
મગ | 1065 | 1350 |
તલ સફેદ | 1900 | 2142 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 882 | 985 |
મગ | 1280 | 1300 |
તલ સફેદ | 2100 | 2285 |