રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 31-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3351 થી 4401 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1051 થી 1471 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1201 થી 1201 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 820 થી 820 બોલાયા હતા .
આજે ધાણા ના ભાવ 1231 થી 1531 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1800 થી 2173 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 891 થી 891 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1323 થી 1323 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 966 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 1320 થી 1320 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 2150 થી 2383 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1362 થી 1449 બોલાયા હતા.આજે એરંડા ના ભાવ 1222 થી 1242 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4470 થી 4470 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 976 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1230 થી 1241 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 700 થી 1200 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 700 થી 1200 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1100 થી 1426 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1800 થી 2061 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4300 થી 4426 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 780 થી 982 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1400 થી 1620 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2225 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2100 થી 2290 બોલાયા હતા .
આજના બજાર ભાવ 31/12/2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3351 | 4401 |
ગુવાર ગમ | 891 | 891 |
એરંડા | 1201 | 1201 |
મઠ | 820 | 820 |
મગ | 1051 | 1471 |
ધાણા | 1231 | 1531 |
વરિયાળી | 1323 | 1323 |
તલ સફેદ | 1800 | 2173 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4470 | 4470 |
ગુવાર ગમ | 950 | 966 |
એરંડા | 1222 | 1242 |
વરિયાળી | 1320 | 1320 |
તલ સફેદ | 2150 | 2383 |
કપાસ | 1362 | 1449 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4300 | 4426 |
ગુવાર ગમ | 900 | 976 |
એરંડા | 1230 | 1241 |
મઠ | 700 | 1200 |
અડદ | 700 | 1200 |
મગ | 1100 | 1426 |
તલ સફેદ | 1800 | 2061 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 780 | 982 |
મગ | 1400 | 1620 |
ઈસબગુલ | 2100 | 2290 |
તલ સફેદ | 2000 | 2225 |