રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 07-01-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3600 થી 4458 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1172 થી 1453 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1200 થી 1217 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 1091 થી 1091 બોલાયા હતા .
આજે જુવાર ના ભાવ 804 થી 804 બોલાયા હતા .આજે અજમો ભાવ 1252 થી 2001 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2012 થી 2088 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 910 થી 910 બોલાયા હતા.
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 930 થી 984 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1205 થી 1244 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 2185 થી 2245 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1422 થી 1500 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4380 થી 4640 ભાવ બોલાયા હતા .આજે મગ ના ભાવ 1262 થી 1578 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 990 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1230 થી 1247 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 1236 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1200 થી 1460 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1800 થી 2000 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 1001 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1330 થી 1716 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2162 બોલાયા હતા .આજે એરંડા ના ભાવ 1220 થી 1225 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 07/01/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3600 | 4458 |
ગુવાર ગમ | 910 | 910 |
એરંડા | 1200 | 1217 |
મઠ | 1091 | 1091 |
મગ | 1172 | 1453 |
અજમો | 1252 | 2001 |
જુવાર | 804 | 804 |
તલ સફેદ | 2012 | 2088 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4380 | 4640 |
ગુવાર ગમ | 930 | 984 |
એરંડા | 1205 | 1244 |
મગ | 1262 | 1578 |
તલ સફેદ | 2185 | 2245 |
કપાસ | 1422 | 1500 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4300 | 4400 |
ગુવાર ગમ | 940 | 990 |
એરંડા | 1230 | 1247 |
મઠ | 800 | 1236 |
મગ | 1200 | 1460 |
તુવેર | 1200 | 1388 |
તલ સફેદ | 1800 | 2000 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 900 | 1001 |
એરંડા | 1220 | 1225 |
મગ | 1320 | 1716 |
તલ સફેદ | 2000 | 2162 |