રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 22-01-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 4211 થી 4250 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 732 થી 1005 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1232 થી 1383 બોલાયા હતા .આજે અડદના ભાવ 1361 થી 1361 બોલાયા હતા .આજે ઈસબગુલ ભાવ 1652 થી 1652 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1800 થી 2044 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4200 થી 4320 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1231 થી 1275 બોલાયા હતા ,આજે મગફળી નો ભાવ 1026 થી 1026 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 887 થી 1480 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2200 થી 2200 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 970 થી 1034 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1243 થી 1265 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 900 થી 1171 બોલાયા હતા , આજે મગના ભાવ 1200 થી 1491 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1800 થી 2078 બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1100 થી 1559 ભાવ બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 800 થી 1030 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1400 થી 1620 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1400 થી 1620 બોલાયા હતા .આજે તલ સફેદના ભાવ 1900 થી 2050 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 22/01/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4211 | 4250 |
ગુવાર ગમ | 732 | 1005 |
મઠ | 901 | 1102 |
અડદ | 1361 | 1361 |
મગ | 1232 | 1383 |
ઈસબગુલ | 1652 | 1632 |
તલ સફેદ | 1800 | 2044 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4200 | 4320 |
ગુવાર ગમ | 1000 | 1014 |
એરંડા | 1231 | 1275 |
ઈસબગુલ | 2200 | 2200 |
મગફળી | 1026 | 1026 |
કપાસ | 887 | 1480 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 970 | 1034 |
એરંડા | 1243 | 1265 |
મઠ | 900 | 1171 |
મગ | 1200 | 1491 |
તુવેર | 1100 | 1559 |
તલ સફેદ | 1800 | 2078 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 1000 | 1036 |
એરંડા | 1250 | 1256 |
મગ | 1360 | 1600 |
રાયડો | 1050 | 1100 |