અમેરિકામાં કપાસના ઊભા પાકમાં પ્રતિકૂળ હવામાનને કારણે સતત વધી રહ્યો હોઈ ન્યુયોર્ક રૂ વાયદા છેલ્લા પાંચ દિવસથી સતત વધી રહ્યા છે. અમેરિકામાં કપાસનું વાવેતર ૧૨ ટકા વધ્યું છે પણ છેલ્લા પાંચ સપ્તાહમાં વાવાઝોડા સાથેનો વરસાદ અને કેટલાંક રાજયોમાં અતિશય ગરમી પડતાં કપાસનો ઊભા પાક બવા લાગતાં હવે રૂનું ઉત્પાદન ઓછું થશે તેવી આગાહીએ થવા લાગતાં ન્યુયોર્ક રૂ વાયદા સતત વધી રહયા છે.
ન્યુયોર્ક અને ચીનના રૂ વાયદામાં મોટો ઉછાળો
ન્યુયોર્ક રૂ વાયદો ચાર મહિના પેલા વધીને 107.24 સેન્ટ થયો હતો જે ધટીને 67 સેન્ટ થયા બાદ છેલ્લા પાંચ દિવસથી તેજી થતાં ન્યુયોર્ક રૂ વાયદો 40 સેન્ટ થયો છે ન્યુયોર્ક રૂ. વાયદાની તેજીને પગલે ચીનના 3 થાયદા પણ વધ્યા છે જો કે ચીનમાં રૂનું વાવતર ગત્ત વર્ષથી ત્રણ ટકા ઘટયું છે.
અને કપાસના ઊભા પાર્કની સ્થિતિ ઘણી સારી છે પણ છેલ્લા પાંચ દિવસથી ચીનમાં સૌથી વધુ કપાસ ઉગાડતાં જીનજીયાંગમાં ભારે ગરમી પડવાની ચાલુ થતાં કપાસનો પાક બળી જવાનો ભય ઊભો થયો છે. અધૂરામાં પૂરી જીનજીયાંગમાં ગુરૂવારે વહેલી સવારે ૫.૫ રિચરસ્કેલનો ધરતીકંપ આવ્યો હતો જો કે આ પરતીકંપથી કપાસના પાકને નુકશાન થયું હોવાના અહેવાલો નથી.