વિસનગર માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /Visnagar apmc rate /kapas bhav / 14-06-2024 ના વિસનગર માર્કેટ યાર્ડ ના ભાવ

વિસનગર બજાર ભાવ
Views: 276

આજે રાયડાનો ભાવ 980 થી 1106 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 800 થી 1013 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1080 થી 1128 બોલાયા હતા , આજે ચણા ના ભાવ 1050 થી 1080 બોલાયા હતા .

આજે રાજકાના બી  નો ભાવ 2100 થી 5299 બોલાયા હતા , આજે સુવા ના ભાવ 600 થી 1398 બોલાયા હતા , આજે ઘઉ ટુકડા ભાવ 470 થી 574 બોલાયા હતા .આજે મગ નો ભ 1050 થી 1551 બોલાયો હતો .

આજે જુવારના ભાવ 750 થી 950 બોલ્યા હતા , આજે વરિયાળી ના ભાવ 1001 થી 5000 બોલાયા હતા , આજે બાજરીના ભાવ 349 થી 440 બોલાયા હતા , આજે કપાસ ના ભાવ 1300 થી 1523 બોલાયા હતા .

આજના વિસનગર ના ભાવ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
રાયડો 980 1106
ગુવાર ગમ 800 1013
એરંડા 1080 1128
ચણા 1050 1080
રજક બી 2100 5299
સુવા 600 1398
મગ 1050 1551
વરિયાળી 1001 5000
જુવાર 750 950
ઘઉ ટુકડા 470 574
તલ સફેદ 2100 2200
બાજરી 349 440
કપાસ 1300 1523

 

આજે વળિયાળી નો રૂ.4755 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી ,આજના તમામ બજાર ના ભાવ તા-14-06-2024
થરાદ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /tharad apmc rate /jeera bhav / 14-06-2024 ના થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up