કાળા તલની બજારમાં ભાવ કસ્ટેબલ હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોતી. સફેદમાં તો આવડો છેલ્લા બે-ત્રણ દિવસથી બહુ ઓછી આવી રહી છે અને આગામી દિવસોમાં જો હવે કોઈ નવેસરથી ડિમાન્ડ આવે તો જ તલની બજારમાં સુધારાની ચાલ જોવા મળે તેવી ધારણાં છે. વેપારીઓ કહે છેકે સફેદ તલમાં હવે બહુ સ્ટોક નથી અને જે સ્ટોક છે તે મજબુત સાયમાં છે. બજારો બહુ નીચા લોવાથી કોઈ વેચાય કરવાના મૂડમાંનથી. તલની બજારમાં જો કિલોએ એક-બે રૂપિયાની તેજી આવે તો પણ થોડી વેચવાલી વધી જાય તેવી પારણાં છે.
રાજકોટમાં સફેદ તલની ૧૦૦૦ કટ્ટા ની આવક હતી અને યાર્ડમાં કુલ ૨૦૦૦ કટ્ટા પેનિંગ પડ્યાં છે. ભાવ રેગ્યુલર હલ્દ માં રૂ.૧૪૦૦થી ૧૭૫૦, બેસ્ટ હલ્દ માં રૂ.૧૭૫૦થી ૧૯૫૦ અને ખોર રિપલબર સફેદ તલમાં રૂ.૨૨૫૦થી ૨૩૫૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૫૪૦૦થી ૫૫૦૦, ગ્રેડ મોડમાં રૂ.૪૮૦૦થી ૫૩૦૦ અને એવરેજ ભાય રૂ.૩૫૦૦થી ૪૦૦ હતા. રાજકોટમાં ૧૦૦ બૌરીની આવક હતી.
સાઉથના નવા કોપ મા ગોલ્ડન ક્વોલિટીના ભાવ મુદ્રા પહોંચમાં રૂ.૧૫૭ પ્રતિ કિલોના હતા. એમ.પી.ન્યૂ.પીના હાથ સેમીનો ભાવ રૂ.૧૪૬ હતો.