૩ દિવસ માવઠાનો માર, શિયાળે ચોમાસું જેવો માહોલ, પરેશ ગૌસ્વામીની નવી આગાહી

#આગાહી
Views: 152

ફેબ્રુઆરીના પ્રથમ 4 અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે એક વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા રાજોગો એ અસ્થિરના કારણે રાજ્યના અનેક વિસ્તારી ની અંદર ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી ફેબ્રુઆરી દરમિયાન દરમિયાન માવઠો થાય તેવી શક્યતાઓ રહેલી છે.જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. કારલ કે વ્યાપક નુકસાન થય શકે છે.

શિયાળાની સીઝન હજુ પૂર્ણ થઈ નથી ત્યાં જ ફરી ચોમાસું જેવો માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે.ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે દેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટબર્સના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને 3,4 અને 5 તારીખના રોજ ઝાપટા પડી શકે છે જેમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ તીવ્રતા વધુ જોવા મળશે ,તેમજ અમુક વિસ્તારમાં વાદળો છવાશે અને ત્યાં પણ હળવા ઝાપટો પડી શકે છે. જો આ માવઠું થવું તો શિયાળુ પાક પર જોખમ ઉભું થઈ શકે છે.

તા. ૨-૩-૪ ફેબ્રુઆરી દરમ્યાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને વડોદરા જિલ્લા સહિત પૂર્વ ગુજરાતના મધ્ય પ્રદેશ સરહદ લાગુ વિસ્તારોમાં આ માવઠાની વધુ અસર રહે તેવી શકયતા છે. આ વિસ્તારોમાં કયાંક ક્યાંક ગાજવીજ સાથે ભારે માવઠું થશે.

સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં અને છૂટા છવાયા એકલ દોકલ વિસ્તારોમાં ભારે માવઠાની પણ શક્યતા રહેલી છે. ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં પણ કયાંક કયાંક છાંટછુટ સાથે હળવું માવઠું શકય.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 30-01-2025 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
ગુજરાતમાં માવઠાનો કહેર વર્તાશે, ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર સાવધાન, પરેશ ગૌસ્વામીની આગાહી

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up