09,10 અને 11 તારીખમાં વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની સંભાવના છે

#આગાહી
Views: 718

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય બની છે જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે જેના કારણે ગુજરાતમાં આજથી ફરી વરસાદનો રાઉન્ડ આવશે જેમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

09 ઓગસ્ટમાં ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી

આજથી વરસાદનું જોર વધશે વિસ્તારમાં પણ વધારો થશે જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા આણંદ દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર જિલ્લામાં હળવા મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગું વિસ્તારમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.સાથે સુરત ભરૂચ નમૅદા ડાંગ નવસારી તાપી વલસાડ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

10 ઓગસ્ટમાં ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી 

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં 1 થી 5 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે અમદાવાદ ખેડા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર જિલ્લામાં પણ હળવા મધ્યમ વરસાદની સંભાવના છે. વલસાડ નમૅદા નવસારી તાપી જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે તો કચ્છમાં જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ બોટાદ જિલ્લામાં રેડ ઝાપટાં પડી શકે છે.

11 ઓગસ્ટમાં ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની સંભાવના

બંગાળની ખાડીની સિસ્ટમ ની અસર 3 દિવસ જોવા મળશે, 11 તારીખે વરસાદના વિસ્તારમાં ધટાડો આવશે અને છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરાપ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

નોંધ: ફરી ગુજરાતમા વરસાદ નો રાઉન્ડ 17 ઓગસ્ટ થી શરૂ થશે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય બનશે, આગોતરું એંધાણ….

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 09-08-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
ધાણામાં મંદીનો દોર યથાવત, વાયદો આખરે રૂ.૭૦૦૦ની અંદર બંધ રહ્યો
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up