આ સપ્તાહના છેલ્લા બે દિવસ દરમિયાન રૂ બજારમાં ઘટાડા સાથે વેપાર થયો છે. જેની અસરથી 29એમએમ રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં ઘટાડા સાથે રૂ.53200ની સપાટી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં પણ ઘટાડા સાથે 68 સેન્ટની સપાટી જોવા મળી છે. કપાસના ભાવમાં પણ ધીમો ઘટાડો સતત નોંધાઇ રહ્યો છે.
આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂ.1505 જાહેર થયો છે. હાલની સ્થિતિએ કપાસના બજારભાવમાં ટેકાની સપાટી કરતાં પણ નીચા ભાવે વેપાર થઇ રહ્યો છે. આ સિઝનમાં આપણાં ગુજરાતમાં કપાસનું વાવેતર ઓછુ થયુ હતુ અને પ્રતિકુળ હવામાનના કારણે ઉતારામાં પણ મોટો કાપ આવ્યો છે. જોકે, વૈશ્વિક પરિબળોની અસરથી કપાસ બજારમાં અત્યાર સુધી સતત મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે.
સીસીઆઇએ રૂના ભાવ યથાવત રાખ્યા : ૪૬૦૦ ગાંસડી વેચાઇ
સીસીભાઇએ શુક્રવારે રૂના ભાવ સતત બીજે દિવસે થથાવત હતા. સીસીઆઇએ અમદાવાદ-રાજકોટ માટે ૨૮મીલી. લેન્થવાળા રૂના ભાવ રૂા.પર, ૧૦૦ ઓફર કર્યા હતા જયારે મહારાષ્ટ્ર ના ૩૦ મીલી ના ભાવ ૫૩,૮૦૦ અને ૨૮ મીલીના રૂ.૫૨,૧૦૦ ઓફર કર્યા હતા. સીસીઆઇની શુકવારે કુલ ૪૬૦૦ ગાંસડી તૈયાઇ હતી જેમાં મિહીએ ૧૭૦૦ ગાંસડી અને વેપારીઓએ ૧૯૦૦ ગાંસડી ખરીદી હતી. અગ્રણી મલ્ટીનેશનલ કંપનીએ ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાનાનું એપ્રિલ-મે-જુન ડિલિવરી હૈયવાની ઓફર યુઝ૫૦ ઘટાડીને રૂા.૫૦,૪૫૦ વમને જુલાઇ- આંગસ્ટ-સપ્ટેમ્બર ડિલિવરી વેવવાની ઓફર શ.૪૫૦ ઘટાડીને ૩।.૫૮,૫૫૦ની મૂકી હતી.
કપિષાયા ખોળ વાવડામાં વેચવાલી વધારે હતી, પરંતુ રૂના ભાવ નીચી સપાટી પરથી આજે થોડા સુધર્યા હતા. દેશમાં રૂની આવકો ૨.૩૦ લાખ ગાંસડી આસપાસ જળવાઈ રહી છે, પરંતુ સામે મિલોની લેવાલી ઓછી હોવાથી રૂમાં કોઈ મોટી તેજી હાલ દેખાતી નથી. કપાસિયા અને બોળની બજારો ડાઉન હોવાથી તેની અસર ઓલઓવર કપાસ બજાર ઉપર જોવા મળી રહી છે. ગુજરાતમાં શંકર રૂના ભાવ ૨૦ લેન્ચ અને ૩.૮ માઈકની શરતેના ભાવ રૂ.૫૦ વધીને રૂ.૫૩,૫૦૦ ૫૩,૮૦૦ના હતા, જ્યારે કલ્યાશ રૂના ભાવ ખાંડીના રૂ.૪%,000થી ૪૨,300 હતા.
સૌરાષ્ટ્રમાં કપાસની આવક ભોટાદમાં ૩૦ હજાર મલ, વવદમાં ૧૭ હજાર મણ ભાષરામાં ૧૪ હજાર મા, અમરેલીમાં ચાર હજાર મણ અને ગઢડામાં ચાર હજાર મણની આવક થઈ હતી. કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની ૮૦થી ૯૦ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૪૦૦થી ૧૪૪૫ અને કપાસની ૮૦ ગાડીની આવક સામે ભાષ ૨૦ કિલોનાં રૂ.૧૪૫૦થી ૧૪૭૦ હતા.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ૪૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૪૪૦થી ૧૪૨૫ના ભાય પ્રતિ ૨૦ કિલોના હતા.
રાજકોટમાં નવા કપાસની ૨૨ હજાર મણની આવક હતી અને ભાવ હોર-જીમાં રૂ.૧૪૪૦થી ૧૪૩૫, એ પાસ રૂ.૧૪૨૮૦થી ૧૪૩૦, પાસ ૩. ૧૩૮૦થી ૧૪૦૦ અને બી ગ્રેડ રૂ.૧૩૨૫થી ૧૩૮૦ અને શ્રી પ્રેડમાં રૂ.૧૨૦૦થી ૧૨૫૦ હતા. એક એન્ટ્રી રૂ.૧૫૦૯ની હતી.