રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 26-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3800 થી 4401 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1022 થી 1453 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1400 થી 1500 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 700 થી 1031 બોલાયા હતા .આજે બાજરી ના ભાવ 512 થી 512 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2052 થી 2199 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 960 થી 960 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1060 થી 1300 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 2228 થી 2675 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1365 થી 1444 બોલાયા હતા.આજે એરંડા ના ભાવ 1188 થી 1227 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4280 થી 4390 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 971 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1221 થી 1235 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 700 થી 1131 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1550 થી 1617 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1100 થી 1380 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2101 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4300 થી 4500 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 979 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1320 થી 1590 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1950 થી 2272 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2190 થી 2240 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 26-12-2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3800 | 4401 |
મઠ | 700 | 1031 |
અડદ | 1400 | 1500 |
મગ | 1022 | 1453 |
બાજરી | 512 | 512 |
તલ સફેદ | 2052 | 2199 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4280 | 4390 |
ગુવાર ગમ | 960 | 960 |
એરંડા | 1188 | 1227 |
મગ | 1060 | 1300 |
તલ સફેદ | 2228 | 2675 |
કપાસ | 1365 | 1444 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4300 | 4500 |
ગુવાર ગમ | 900 | 971 |
એરંડા | 1221 | 1235 |
મઠ | 700 | 1131 |
અડદ | 1550 | 1617 |
મગ | 1100 | 1380 |
તુવેર | 1300 | 1450 |
તલ સફેદ | 1900 | 2101 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 900 | 979 |
મગ | 1320 | 1590 |
તલ સફેદ | 1950 | 2272 |
ઈસબગુલ | 2190 | 2240 |