રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 30-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3361 થી 4301 બોલાયા હતા ,આજે અડદ ના ભાવ 1366 થી 1540 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 880 થી 881 બોલાયા હતા.આજે મગ ના ભાવ 1021 થી 1021 બોલાયા હતા .આજે જુવાર ના ભાવ 705 થી 705 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 2042 થી 2042 બોલાયા હતા.
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 966 થી 976 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1520 થી 1520 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 2010 થી 2275 બોલાયા હતા .આજે જીરું નો ભાવ 4430 થી 4430 બોલાયા હતા.આજે એરંડા ના ભાવ 1218 થી 1239 બોલાયા હતા .આજે કપાસ ના ભાવ 1394 થી 1440 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 856 થી 970 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1225 થી 1243 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 700 થી 1092 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1500 થી 1575 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1200 થી 1492 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1800 થી 2000 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 882 થી 985 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1280 થી 1300 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 2100 થી 2285 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 30-12-2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3361 | 4301 |
ગુવાર ગમ | 880 | 881 |
અડદ | 1366 | 1540 |
મગ | 1021 | 1021 |
જુવાર | 705 | 705 |
તલ સફેદ | 2042 | 2042 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4430 | 4430 |
ગુવાર ગમ | 966 | 976 |
એરંડા | 1218 | 1239 |
મગ | 1520 | 1520 |
તલ સફેદ | 1010 | 2275 |
કપાસ | 1394 | 1440 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 856 | 970 |
એરંડા | 1225 | 1243 |
મઠ | 700 | 1092 |
અડદ | 1500 | 1575 |
મગ | 1200 | 1492 |
તલ સફેદ | 1800 | 2000 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 920 | 980 |
મગ | 832 | 1480 |
તલ સફેદ | 1525 | 2262 |
ઈસબગુલ | 2140 | 2360 |
એરંડા | 1225 | 1225 |
અડદ | 1500 | 1540 |