રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 21-01-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે મગ ના ભાવ 1215 થી 1300 બોલાયા હતા .આજે મઠ ના ભાવ 900 થી 1011 બોલાયા હતા .આજે જુવારના ભાવ 500 થી 520 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1715 થી 2001 બોલાયા હતા .
આજે જીરું ના બજાર ભાવ 4171 થી 4241 બોલાયા હતા ,આજે એરંડાના ભાવ 1247 થી 1251 બોલાયા હતા ,આજે બાજરી ના ભાવ 536 થી 536 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 931 થી 931 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4200 થી 4290 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1012 થી 1275 બોલાયા હતા ,આજે કપાસ નો ભાવ 1250 થી 1295 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1075 થી 1075 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 1002 થી 1002 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 1376 થી 1376 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 980 થી 1020 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1240 થી 1261 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 1175 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1300 થી 1520 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1400 થી 1494 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4050 થી 4100 ભાવ બોલાયા હતા,આજે તુવેર ના ભાવ 1300 થી 1395 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1800 થી 1941 ભાવ બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 1000 થી 1036 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1360 થી 1600 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1050 થી 1100 બોલાયા હતા .આજે એરંડા ના ભાવ 1250 થી 1256 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 21/01/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4171 | 4241 |
ગુવાર ગમ | 931 | 931 |
એરંડા | 1247 | 1251 |
મઠ | 900 | 1011 |
મગ | 1215 | 1300 |
જુવાર | 500 | 520 |
બાજરી | 536 | 536 |
તલ સફેદ | 1715 | 2001 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4200 | 4290 |
રાયડો | 1075 | 1075 |
ગુવાર ગમ | 1002 | 1002 |
એરંડા | 1012 | 1275 |
વરિયાળી | 1376 | 1396 |
કપાસ | 1250 | 1295 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4050 | 4100 |
ગુવાર ગમ | 980 | 1020 |
એરંડા | 1240 | 1261 |
મઠ | 800 | 1175 |
અડદ | 1400 | 1494 |
મગ | 1300 | 1520 |
તુવેર | 1300 | 1395 |
તલ સફેદ | 1800 | 1941 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 1000 | 1036 |
એરંડા | 1250 | 1256 |
મગ | 1360 | 1600 |
રાયડો | 1050 | 1100 |