રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 24-01-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 4141 થી 4243 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 861 થી 978 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1270 થી 1505 બોલાયા હતા .આજે અડદના ભાવ 1400 થી 1400 બોલાયા હતા .આજે ઈસબગુલ ભાવ 2000 થી 2000 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1921 થી 2900 બોલાયા હતા .
આજે મઠ ના ભાવ 800 થી 962 બોલાયા હતા , આજે જુવાર ના ભાવ 501 થી 811 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 1205 થી 1205 બોલાયા હતા ,આજે બાજરી ના ભાવ 571 થી 571 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4300 થી 4420 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1259 થી 1295 બોલાયા હતા ,આજે ધાણા નો ભાવ 1388 થી 1388 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1400 થી 1472 બોલાયા હતા.
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 1001 થી 1051 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1271 થી 1284 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 962 થી 1100 બોલાયા હતા , આજે મગના ભાવ 1550 થી 1556 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2100 બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1400 થી 1460 ભાવ બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 1000 થી 1029 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1320 થી 1530 બોલાયા હતા ,આજે જીરું ના ભાવ 3600 થી 4200 બોલાયા હતા .આજે તલ સફેદના ભાવ 1850 થી 2114 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 24/01/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4141 | 4243 |
ગુવાર ગમ | 861 | 978 |
મઠ | 800 | 962 |
અડદ | 1400 | 1400 |
મગ | 1270 | 1505 |
ઈસબગુલ | 2000 | 2000 |
જુવાર | 501 | 811 |
વરિયાળી | 1205 | 1205 |
બાજરી | 571 | 571 |
તલ સફેદ | 1921 | 2900 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4300 | 4420 |
એરંડા | 1259 | 1295 |
ધાણા | 1388 | 1388 |
કપાસ | 1400 | 1472 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 1001 | 1051 |
એરંડા | 1271 | 1284 |
મઠ | 962 | 1100 |
અડદ | 1400 | 1430 |
મગ | 1550 | 1556 |
તુવેર | 1400 | 1460 |
તલ સફેદ | 2000 | 2100 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3600 | 4200 |
ગુવાર ગમ | 1000 | 1029 |
એરંડા | 1250 | 1265 |
મગ | 1320 | 1530 |
તલ સફેદ | 1850 | 2114 |