રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 27-01-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3252 થી 4325 બોલાયા હતા ,આજે મગફળી ના ભાવ 850 થી 850 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1218 થી 1461 બોલાયા હતા .આજે અડદના ભાવ 1322 થી 1430 બોલાયા હતા .આજે મઠ ભાવ 815 થી 815 બોલાયા હતા .આજે બાજરી ના ભાવ 528 થી 528 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4290 થી 4290 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1245 થી 1278 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 998 થી 998 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1425 થી 1470 બોલાયા હતા.
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 871 થી 1011 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1245 થી 1273 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 780 થી 1126 બોલાયા હતા , આજે મગના ભાવ 1400 થી 1491 બોલાયા હતા , આજે તુવેર ના ભાવ 1400 થી 1445 બોલાયા હતા .આજે અડદ ના ભાવ 1300 થી 1401 ભાવ બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 1000 થી 1029 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1320 થી 1530 બોલાયા હતા ,આજે જીરું ના ભાવ 3600 થી 4200 બોલાયા હતા .આજે તલ સફેદના ભાવ 1850 થી 2114 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 27/01/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3252 | 4325 |
મઠ | 815 | 815 |
અડદ | 1322 | 1430 |
મગ | 1218 | 1461 |
બાજરી | 528 | 528 |
મગફળી | 850 | 580 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4290 | 4290 |
ગુવાર ગમ | 998 | 998 |
એરંડા | 1245 | 1278 |
કપાસ | 1425 | 1470 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4100 | 4250 |
ગુવાર ગમ | 871 | 1011 |
એરંડા | 1245 | 1273 |
મઠ | 780 | 1126 |
અડદ | 1300 | 1401 |
મગ | 1400 | 1491 |
તુવેર | 1400 | 1445 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 1000 | 1026 |
એરંડા | 1244 | 1262 |
મગ | 1300 | 1560 |
તલ સફેદ | 2000 | 2075 |