સફેદ તલની આવકો હવે સતત ઘટી રહી છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં મળીને કુલ ૧૫૦૦ કટ્ટાની માંડ આવક થઈ હતી. આગામી દિવસોમાં હવે સફેદ તલની આવકમાં કોઈ વધારો થાયતેવા સંજોગો નથી, જો બજારો વધશે તો તલની બજા બજારમાં સુધારો આવી શકે છે.
તલના વેપારીઓ કહે છેકે ચાલુ મહિનામાં પહેલા કે બીજા સપ્તાહમાં તલનું ૮થી ૧૦ હજાર ટનનું ટેન્ડર આવવું જોઈએ, જો ટેન્ડર આવશે તો સફેદ તલની બજારનું ટેકો મળી શકે છે. આ વર્ષે સફેદ તલમાં ઉનાળા દરમિયાન વાવેતર કેવા થાય છે તેના ઉપર આગળની તેજી-મંદીનો આધાર રહેલો છે.
રાજકોટમાં સફેદ તલની ૯૦૦ કટ્ટાની આવક હતી અને યાર્ડમાં કુલ ૧૫૦૦ કહા પેન્ડિંગ પડ્યાં છે. ભાવ રેગ્યુલર હલ્દમાં રૂ.૧૪૦૦થી ૧૭૫૦, ગેસ્ટ હલ્દમાં રૂ.૧૭૫૦થી ૧૯૫૦ અને ખોર કરિયાલાબર સહેદ તલમાં રૂ.૨૨૫૦થી ૨૩૫૦ હતા.
રાજકોટમાં તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૫૪૦૦થી ૫૫૦૦, ઝેડ બ્લેકમા રૂ.૪૮૦૦થી ૫૩૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૫૦૦થી ૪૦૦ હતા. રાજકોટમાં ૧૦૦ બોરીની આવકો હતી.
ગોલ્ડન ફેલ્લો ક્વોલિટીના સાઉથના નવા કોપમાં રૂ.૧૪૨ હતો. ભાવ મુન્દ્રા પહોંચમાં રૂ.૧૫૭પ્રતિ કિલોના હતા.