કાળા તલની બજારમાં ઘટાડાને પ્રેક લાગી હતી અને સહેદ તલના ભાવ સ્ટેબલ રહ્યા હતા. તલની બજારમાં હાલ ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોતી અને આગામી દિવસોમા બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો બાષાર એલો છે.
કાળા તલની બજારમાં આ સપ્તાહમાં બે તરફી વધઘટ જોવા મળે તેવી સંભાવનાં છે. કાળા તત્વની બજારમાં આ ભાવથી હવે તેજી થાય તેવી સંભાવના નથી અને બજારો થોડા નીચા આવે તેવી સંભાવના દેખાય રહી છે.
કોરિયાનું ટેન્ડર હવે ફેબ્રુઆરીમાં બહાર પડે તેવી પૂરી સંભાવનાં
રાજકોટમાં સફેદ તલની ૧૦૦૦ કટ્ટા ની આવક હતી અને યાર્ડ માં કુલ ૧૫૦૦ કટ્ટા પેન્ડીગ પડ્યા હતા.મિડીયમ હલ્દમાં રૂ.૧૬૦૦થી ૧૮૦૦, બેસ્ટ હદમાં રૂ.૧૮૦૦થી ૨૦૦૦ અને ખોર કરિયાણાબર સફેદ નળમાં રૂ.૨૪૦૦થી ૨૩૫૦ હતા.
રાજકોટમાં કાળા તવના ભાવ સ્ટેબલ હતા. બ્રેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૫૪૦૦થી ૫૫૦૦, ઝેડ બ્લોક માં રૂ.૪૮oo અને એવરેજ ભાય રૂ.૩૫૦૦થી ૪૬૦૦ હતા. રાજકોટમાં ૧૦૦ બોરીની આવક હતી.
સાઉથના નવા કોપમાં ઓહાન મેલ્લો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પહોંચમાં રૂ.૧૫૮ પ્રતિ કિલોના હતા. એમ.પી. -યુ.પીના મદ સેમીનો ભાવ રૂ.૧૪૬ હતો.