રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 12-02-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3300 થી 3601 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 771 થી 861 બોલાયા હતા .આજે ગુવાર ગમનો ભાવ 942 થી 942 બોલાયા હતા ,બાજરી ના ભાવ 481 થી 481 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1652 થી 1703 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3700 થી 3730 ભાવ બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1235 થી 1273 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1405 થી 1457 બોલાયા હતા.આજે ગુવાર ગમ ના ભાવ 994 થી 994 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 975 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1249 થી 1267 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 750 થી 1000 બોલાયા હતા , આજે તુવેરના ભાવ 1130 થી 1501 બોલાયા હતા , આજે જુવાર ના ભાવ 700 થી 750 બોલાયા હતા, આજે તલ સફેદ ના ભાવ 1600 થી 1850 ભાવ બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 1000 થી 1002 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1320 થી 1420 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1225 થી 1239 બોલાયા હતા , આજે તુવેર ના ભાવ 1210 થી 1350 ભાવ બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 12/02/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3300 | 3601 |
ગુવાર ગમ | 942 | 942 |
એરંડા | 1100 | 1244 |
મઠ | 771 | 861 |
બાજરી | 481 | 481 |
તલ સફેદ | 1652 | 1703 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3700 | 3730 |
ગુવાર ગમ | 994 | 994 |
એરંડા | 1235 | 1273 |
કપાસ | 1405 | 1457 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 950 | 975 |
એરંડા | 1249 | 1267 |
મઠ | 750 | 1000 |
તુવેર | 1130 | 1501 |
જુવાર | 700 | 750 |
તલ સફેદ | 1600 | 1850 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 1000 | 1002 |
એરંડા | 1225 | 1239 |
મગ | 1320 | 1420 |
તુવેર | 1210 | 1350 |
તલ સફેદ | 1850 | 2000 |