રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 14-02-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3000 થી 3725 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 680 થી 827 બોલાયા હતા .આજે અડદ ના ભાવ 800 થી 1306 બોલાયા હતા ,ઈસબગુલ ના ભાવ 1314 થી 1314 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1100 થી 1461 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3810 થી 3810 ભાવ બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1232 થી 1256 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1415 થી 1465 બોલાયા હતા.આજે ગુવાર ગમ ના ભાવ 978 થી 986 ભાવ બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1788 થી 1788 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 970 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1238 થી 1268 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 1000 થી 1045 બોલાયા હતા , આજે તુવેરના ભાવ 1191 થી 1475 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1250 થી 1280 બોલાયા હતા, આજે તલ સફેદ ના ભાવ 1800 થી 1911 ભાવ બોલાયા હતા .આજે જીરું ના ભાવ 3500 થી 3601 ભાવ બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 960 થી 1004 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1300 થી 1500 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1220 થી 1235 બોલાયા હતા , આજે તુવેર ના ભાવ 1160 થી 1340 ભાવ બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 14/02/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3000 | 3725 |
એરંડા | 1220 | 1235 |
મઠ | 680 | 827 |
અડદ | 800 | 1306 |
મગ | 1100 | 1461 |
ઈસબગુલ | 1314 | 1314 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3810 | 3810 |
ગુવાર ગમ | 978 | 986 |
એરંડા | 1232 | 1256 |
તલ સફેદ | 1788 | 1788 |
કપાસ | 1415 | 1465 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3500 | 3601 |
ગુવાર ગમ | 950 | 970 |
એરંડા | 1238 | 1268 |
મઠ | 1000 | 1045 |
મગ | 1250 | 1280 |
તુવેર | 1191 | 1475 |
તલ સફેદ | 1800 | 1911 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 960 | 1004 |
એરંડા | 1220 | 1235 |
મગ | 1300 | 1500 |
તુવેર | 1160 | 1340 |
તલ સફેદ | 1800 | 1925 |