કપાસની બજારમાં તેજીનાં એંધાણ, કપાસની બજારમાં ટૂંકી વધઘટે ભાવમાં સ્થિરતાનો માહોલ : આવકો સ્ટેબલ

કપાસની બજાર
Views: 3K

કપાસની બજારમાં ભાય સ્ટેપલ રહ્યાં હતાં. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો સ્ટેબલ છે અને સામે છનોની લેવાલી બહુ મર્યાદીત છે. જેને કારલેબજારમાં કોઈ મોટી મુવમેન્ટ નથી. મહારાષ્ટ્રનાં કપાસની આવકો હવે પીમી ગતિએ થોડી ઓછી થાય તેવી પારલાં દેખાય રહી છે.

કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની ૮૦થી ૯૦ ગાડીની આવક હતી અને ભાવ રુ.૧૪૦૦ થી ૧૪૫૦ ના હતાં. જ્યારે કાંઠીયાવાડથી ૫૦ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૩૦થી ૧૪૫૦ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ૩૦થી ૪૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂ.૧.૩૫૦થી ૧૪૨૫ના ભાવ પ્રતિ કિલોના ૨૦ કિલોના હતા.

રાજકોટમાં નવા કપાસની નવ હજાર મણની આવક હતી અને ભાવ કોર-જીમાં રૂ.૧૪૩૦થી ૧૫૦૦, એ પ્લમ રૂ.૧૪૧૦થી ૧૪૩૦, બી ગ્રેડ રૂ.૧૩૮૦થી ૧૪૧૦ અને શ્રી ગ્રેડ રૂ.૧૩૨૫થી ૧૩૭૫ અને સી ગ્રેડ ના ૧૨૦૦ થી ૧૨૫૦ હતા.માણાવદરમા ૧૫૫૦ ઉપર બોલાયા હતા.

રૂની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને મામુલી સુધારો હતો. દેશમાં ફેની કુલ ૧.૫૭ લાખ ગાંસડીની કાવક હતી અને ભાવમાં કોઈ મોટો સુધારો થાય તેવા સંજોગો નથી. કપાસિયા ખોળ વાયદા નરમ હતા. કપાસિયા સીડના ભાવ રૂ.૫ ઘટ્યા હતાં. આગામી દિવસમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે.

ગુજરાતમા શંકર રૂ ના ભાવ ૨૯ લેનથ અને ૩.૮ માઈકની શરતના ભાષ રૂ.૧૦૦ વધીને રૂ. ૫૨,૪૦૦ પર,૮૦૦ના હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ ખોડીના રૂ. 32,800થી ૩૯,૯૦૦ હતા.કપાસિયા ખોળની બજારમાં ભાવ મજબૂત હતા. બેન્ચમાર્ક ખોળ વાયદો રૂ.૧૨ પટીને રૂ.૨૬૯૧ની સપાટી પર બંધ રહ્યો હતો.

 

 

 

જીરુંમાં નિચલા સ્તરે 100 નો ઉછાળો આવ્યો, જીરું બજારમાં તેજી આવશે Ras દ્ધારા નિવેદન, જાણો સવૅ
આજે ઘઉમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના ઘઉ ના બજાર ભાવ,13/02/2025 ના તમામ માર્કેટ યાર્ડ ના ભાવ જાણો

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up