ધઉંની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા. ગુજરાતમાં દેશી ઘઉંની વેચવાલી બહુ ઓછી હોવાથી મિલોના ભાવમાં રૂ.૨૦થી ૩૦નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં વેચવાલી કેલી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. નવા ઘઉંની આપકો પંદરેક દિવસ બાદ થોડી-થોડી દેખાવા લાગે તેવી ધારણા છે. દરમિયાન એફસીઆઈના ચાલુ સપ્તાહનાં ટેન્ડરમાં ગુજરાતમાં નીયામાં 3.ર૪૬૭ના ભાવની અને ઉચામાં રૂ.૨૬૧૦ના ભાવથી ભીડ આવી હતી. આખ એવરેજ ભાવ જે ટેન્ડરની શરૂઆત થઈ ત્યારે 3.26ocal 3000 SHI, રૂ.૨૫૦૦ આસપાસ આવી ગયા છે.
અમદાવાદની મિત્રોના ભાવ રૂ.૩૦૦૦, બરોડાની મિલ્લોના રૂ.૨૦૨૫ અને સુરતની મિલોમાં ભાવ રુ.૩૦૯૦ હતા.
રાજકોટમાં ધઉંની કુલ 300 ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રુ.૫૬૫ થી ૫૭૦,એવરેજ રૂ.૫૮૦થી ૬૨૫, સારી ક્વોલિટીમાં રૂ.૧૩૦થી ૬૨૦ હતા. ગોંડલ યાર્ડમાં ૫૦૦ ગુણીની આવક હતી અને ભાલ લોકવનમાં રૂ.૫૮૦થી ૯૨૨ અને ટુકડામાં રુ.૬૦૦ થી ૬૯૦ હતા.
હિંમતનગરમાં ૫૦ ગુણીનો આવક હતી અને ભાવ મિલ ક્વોલિટીમાં રૂ. ૫૬૦, મિડીયમમાં 2.800થી ₹૧૦ અને સારી કોલિટીમાં રૂ.૬૪૦ના ભાવ હતા.
વિદેશી બજારો -વૈશ્વિક ઘઉંની બજારમાં સુધારો હતો. બેન્ચમાર્ક શિકાગો થઈ વાયદો ૨.૫૫ સેન્ટ વધીને ૫.૭૫ ડોલરની સપાટી જોવા મળી હતી. ઘઉં ભાવમાં સપ્તાહમાં દોઠ ટકા જેવા વધ્યા હતા.