રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 22-02-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 181

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 22-02-2025  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 3052 થી 4051 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1051 થી 1051 બોલાયા હતા .આજે ગુવાર ગમનો ભાવ 921 થી 930 બોલાયા હતા .આજે એરંડા ના ભાવ 1218 થી 1218 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1451 થી 1451 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 793 થી 991 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે રાયડાનો  ભાવ 750 થી 1092 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1223 થી 1259 બોલાયા હતા ,આજે તલ સફેદ  નો ભાવ 1965 થી 1965 બોલાયા હતા .આજે કપાસ ના બજાર ભાવ 1325 થી 1500 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 976 થી 978 ભાવ બોલાયા હતા.આજે ધાણા ના ભાવ 1308 થી 1356 બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 957 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1240 થી 1260 બોલાયા હતા ,આજે જીરુંનો ભાવ 3636 થી 3700 બોલાયા હતા ,આજે તુવેર ના ભાવ 1200 થી 1450 બોલાયા હતા .આજે મઠ ના ભાવ 750 થી 950 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1300 થી 1371 બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે ગુવાર ગમ ના ભાવ 876 થી 1005 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1235 થી 1242 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 1800 થી 1900 બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1300 થી 1370 ભાવ બોલાયા હતા .

આજના માર્કેટ યાર્ડ ના ભાવ 22/02/2025

રાપર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3052 4051
રાયડો 783 991
ગુવાર ગમ   921 930
એરંડા 1218 1218
મગ 1051 1051
તલ સફેદ 1451 1451
 

અંજાર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3890 4170
રાયડો 750 1092
ગુવાર ગમ 976 978
એરંડા 1223 1259
ધાણા 1308 1356
તલ સફેદ 1965 1965
કપાસ   1325 1500
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3636 3700
ગુવાર ગમ 950 957
એરંડા 1240 1260
મઠ 750 950
મગ 1300 1371
તુવેર 1200 1450
 

ભુજ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

રાયડો 1050 1080
ગુવાર ગમ 976 1003
એરંડા  1234 1245
મગ 1160 1500
તુવેર 1310 1410
તલ સફેદ 1925 1940

 

ચણાના બજાર ભાવ , જાણો આજના (22-02-2025 ના) ચણાના બજાર ભાવ,જાણો તમામ માર્કેટ યાર્ડ ના ભાવ
ડીસા અને લાખણી માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /22-02-2025 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up