રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 05-03-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 154

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 05-03-2025  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 3500 થી 4060 બોલાયા હતા .આજે એરંડાના ભાવ 1219 થી 1219 બોલાયા હતા .આજે મગ નો ભાવ 1200 થી 1200 બોલાયા હતા .આજે ધાણા ના ભાવ 1326 થી 1326 બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1317 થી 1317 બોલાયા હતા.આજે તલ સફેદ ના ભાવ 1600 થી 1600 ભાવ બોલાયા હતા . આજે રાયડાનો ભાવ 932 થી 1051 ભાવ બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે રાયડાનો  ભાવ 982 થી 1077 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1165 થી 1248 બોલાયા હતા ,આજે જીરું  નો ભાવ 3350 થી 4320 બોલાયા હતા .આજે કપાસ ના બજાર ભાવ 1275 થી 1450 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 960 ભાવ બોલાયા હતા.આજે ધાણા ભાવ 1100 થી 1240 બોલાયા હતા.

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 3300 થી 3901 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1230 થી 1248 બોલાયા હતા ,આજે તુવેર નો ભાવ 1250 થી 1412 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1000 થી 1035 બોલાયા હતા .આજે ગુવાર ગમના ભાવ 920 થી 951 બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે ગુવાર ગમ ના ભાવ 970 થી 965 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1220 થી 1232 બોલાયા હતા ,આજે તુવેર નો ભાવ 1330 થી 1360 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1032 થી 1060 ભાવ બોલાયા હતા .આજે મગ નો ભાવ 1360 થી 1500 ભાવ બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1270 થી 1470 ભાવ બોલાયા હતા .

આજના માર્કેટ યાર ના ભાવ 05/03/2025

રાપર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3500 4060
રાયડો 932 1051
એરંડા 1219 1219
મગ 1200 1200
તુવેર   1317 1317
ધાણા 1326 1326
તલ સફેદ 160 1600
 

અંજાર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3350 4320
રાયડો 982 1077
ગુવાર ગમ 940 960
એરંડા 1165 1248
ધાણા 1100 1240
કપાસ 1275 1450
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3300 3901
રાયડો 1000 1035
ગુવાર ગમ 920 951
એરંડા 1230 1248
તુવેર 1250 1412
 

ભુજ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

રાયડો 1032 1060
ગુવાર ગમ 870 965
એરંડા  1220 1232
મગ 1360 1500
તુવેર 1330 1360
ધાણા 1270 1470

 

ચણાના બજાર ભાવ , જાણો આજના (05-03-2025 ના) ચણાના બજાર ભાવ,જાણો તમામ માર્કેટ યાર્ડ ના ભાવ
ડીસા અને લાખણી માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /05-03-2025 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up