આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3305 થી 5225 બોલાયા હતા , આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં ઈસબગુલનો ભાવ 1900 થી 2850 બોલાયા હતા. આજે અજમાનો ભાવ 1190 થી 2800 બોલાયા હતા .આજે રાયડાના ભાવ 1021 થી 1164 ભાવ બોલાયા હતા .
ઊંઝા માર્કેટ યાર્ડ માં વરિયાળી નો ભાવ 1400 થી 8750 બોલાયો હતો ,આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1585 થી 2121 બોલાયા હતા .આજે સુવા ના ભાવ 1055 થી 1415 બોલાયા હતા .આજે ધાણા ના ભાવ 1100 થી 2730 બોલાયા હતા .
આજના ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 3305 | 5225 |
રાયડો | 1021 | 1164 |
સુવા | 1055 | 1415 |
ઈસબગુલ | 1900 | 2850 |
અજમો | 1190 | 2800 |
ધાણા | 1100 | 2730 |
વરિયાળી | 1400 | 8750 |
તલ સફેદ | 1585 | 2121 |