રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 11-03-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3000 થી 3950 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 911 બોલાયા હતા , આજે રાયડાનો ભાવ 911 થી 1049 બોલાયા હતા,આજે એરંડા ના ભાવ 1234 થી 1234 ભાવ બોલાયા હતા .આજે તુવરે ના ભાવ 1241 થી 1241 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે રાયડાના ભાવ 1000 થી 1070 ભાવ બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1235 થી 1270 બોલાયા હતા .આજે ધાણા નો ભાવ 1200 થી 1420 બોલાયા હતા.આજે જીરું ના ભાવ 3400 થી 4200 ભાવ બોલાયા હતા ,આજે કપાસ ના ભાવ 1435 થી 1480 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3300 થી 3850 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1235 થી 1268 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 900 થી 1026 બોલાયા હતા , આજે તુવેરના ભાવ 1200 થી 1276 બોલાયા હતા.આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 952 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1300 થી 1400 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે રાયડાનો ભાવ 925 થી 1059 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1300 થી 1300 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1225 થી 1235 બોલાયા હતા , આજે ધાણા ના ભાવ 1242 થી 1400 ભાવ બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1600 થી 1700 બોલાયા હતા.
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 11/03/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3000 | 3950 |
રાયડો | 911 | 1049 |
એરંડા | 1234 | 1234 |
મઠ | 800 | 911 |
તુવેર | 1241 | 1241 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3400 | 4200 |
રાયડો | 1000 | 1070 |
એરંડા | 1235 | 1270 |
ધાણા | 1200 | 1420 |
કપાસ | 1435 | 1480 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3300 | 3850 |
રાયડો | 900 | 1026 |
ગુવાર ગમ | 900 | 952 |
એરંડા | 1235 | 1268 |
મઠ | 750 | 900 |
મગ | 1300 | 1400 |
તુવેર | 1200 | 1276 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3600 | 3900 |
રાયડો | 925 | 1059 |
ગુવાર ગમ | 932 | 977 |
એરંડા | 1225 | 1235 |
મગ | 1300 | 1300 |
તુવેર | 1300 | 1372 |
ધાણા | 1242 | 1400 |
તલ સફેદ | 1600 | 1700 |