આજે વળિયાળી નો રૂ.6500 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી ,આજના તમામ બજાર ના ભાવ તા-24-05-2024

24-05-2024વરિયાળી ના ભાવ
Views: 270

 આજે વળિયાળી નો રૂ.6500 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી ,આજના તમામ બજાર ના ભાવ તા-24-05-2024

આજ રાજકોટ માર્કેટ માં વરિયાળી નો ભાવ 1100 થી 1700 બોલાયા , આજે મહેસાણા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1145 થી 1495 બોલાયો , આજે ધાનેરા માર્કેટ માં વરિયાળી નો ભાવ 930 થી 1660 બોલાયા , આજે થરા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1020 થી 2150 બોલાયા

 

 

 

 

આજે અંજાર માં વરિયાળી નો ભાવ 2600 થી 3955 બોલાયા , આજે ઊંઝા માર્કેટ માં વરિયાળી  ના ભાવ 820 થી 6500 બોલાયા , આજે મોડાસા માર્કેટ માં વરિયાળી  ના ભાવ 1000 થી 1831 બોલાયા , આજે પાલનપુર માર્કેટ માં વરિયાળીના ભાવ 1151 થી 5000 બોલાયા
આજે લાખાણી માર્કેટ માં વરીયાળીના ભાવ 1000 થી 1800 બોલાયા,આજે રાપર માર્કેટ મા વરીયાળીના ભાવ 1111 થી 1161 બોલાયા, આજે કડી માર્કેટ મા વરીયાળીના ભાવ 1250 થી 1625 બોલાયા, આજે ધ્રાંગધ્રા માર્કેટ મા વરીયાળીના ભાવ 1000 થી 1600 બોલાયા.
આજે થરાદ માં વરિયાળી નો ભાવ 1100 થી 1900 બોલાયો , આજે વિસનગરમાં વરિયાળી નો ભાવ 900 થી 3601 બોલાયો , આજે બોટાદ માં વરિયાળી નો ભાવ 1000 થી 1900 બોલાયો , આજે હારીજ માં વરિયાળી નો ભાવ 1300 થી 1550 બોલાયો.

આજના વરિયાળી ના ભાવ 

 

તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 24/05/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 24/05/2024 sesame apmc ratea
થરાદ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /tharad apmc rate /jeera bhav / 24-05-2024 ના થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

More Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up