ચણામાં ઉંચી સપાટીએ તેજીને બ્રેક લાગી, ભાવમાં ક્વિન્ટલે રૂ.૨૫નો ઘટાડો, ચણાની બજારમાં તેજી આવશે
ચણામાં ઊંચી સપાટીએ તેજીને બ્રેક લાગી હતી અને શનિવારે ભાવમાં રૂ.૨૫નો પટાડો થયો હતો. ચક્ષામાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસોમાં ભજારમાં વેચવાલી આવે તેવા પણ સંજોગો નથી. આયાત પડતર ઉંચી છે અને આગળનાં સમયમાં ડિલીવરીનો ભાવ રૂ.૭૦૦૦ બોલાતો હોવાથી ચણાનાં ભાવમાં ટૂંક સમયમાં રૂ.૭૦૦૦ની સપાટી જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે.
ચણામાં કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો બહુ ઓછા, ભાવ ફરી વધી જશે…
રાજકોટમાં પીળા ચક્ષાની ૩૨૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ગુજરાત મિલ ૩માં રૂ.૧૧૫૦થી ૧૧૯૫, સુપર ૩માં રૂ.૧૨૦૦થી १२४०, કાટાવાડામાં રૂ.૧૧૫૦થી ૧૪૩૦ અને એવરેજ રૂ.૧૦૫૦થી ૧૧૩૦ હતાં.
કાબુલી ચણાની ૧૩૦૦ કહાની આવક સામે ભાવ બીટડી રૂ. ૧૧૫૦થી ૧૨૫૦, વીટુ રૂ.૧૩૫૦થી ૧૫૫૦, એવરજે રૂ.૧૪૦૦થી ૧૫૫૦, સારુ રૂ.૧૬૦૦થી ૧૯૦૦ সন સુપરમાં રૂ.૧૯૫૦થી ૨૨૦૦ હતાં.
ઈન્દોરમાં કાટેવાલાનાં રૂ. ૬૭૫૦ ભાવ હતો. ઈન્દોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૧,૯૫૦ હતો. ૫૮- ૨૦ કાઉન્ટનો ભાવ રૂ.૧૦,૧૦૦ ક્વોટ થતો હતો.
નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં નવા ચણાનો ભાવ રૂ.૬૮૫૦ અને એમ.પી. લાઈનનો ભાવ રૂ. ૬૭૭૫ હતો. ભાવમાં રૂ.૨૫થી ૫૦નો ધટાડો હતો.
તાન્ઝાનિયાના આયાતી દેશી ચણાના ભાવ રૂ.૬૩૦૦ અને સુદાનમાં કાબુલી નો ભાવ રૂ.૭૦૦૦ હતા ્્્. આયાતી ચણાના ભાવમાં રૂ.૧૦૦ નો વધારો હતો.
ચણાના ભાવ અકોલામા દેવીમાં રૂ.૬૨૨૫ – ૬૫૫૦, લાતુર મિલ ક્વોલિટી ભાવ રૂ. રુ.૬૪૫૦ થી ૬૫૦૦ હતા. રાયપુરમાં દેશી લોકલના રૂ.૬૫૦૦ અને મહારાષ્ટ્ર લાઈનમાં રુ.૬૬૦૦ ભાવ હતાં. સોલાપુર લાઈનમાં રુ.૬૦૦૦ થી ૬૪૫૦ મિલ ક્વોલિટી ના હતાં.