ઘઉંના ભાવમાં થયો મોટો ઉછાળો; ધંઉનો ભાવ આજે રૂ.732 બોલાયો (15/05/2024 ના) ઘઉંના બજારભાવ – Today 15/05/2024 Wheat Apmc Rate
ઘઉ લોકવાન ભાવ
આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાના ભાવ 475 થી 555 બોલાયા હતા , આજે જામનગર માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાના ભાવ 425 થી 580 બોલાયા હતા , આજે અમરેલી માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાના ભાવ 490 થી 580 બોલાયા હતા
આજે બાબરા માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાનના ભાવ 455 થી 585 બોલાયા હતા , આજે મોરબી માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાનના ભાવ 471 થી 555 બોલાયા હતા , આજે જુનાગઢ માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાનના ભાવ 474 થી 556 બોલાયા હતા ,
આજે ઉપલેટા માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાનના ભાવ 460 થી 523 બોલાયા હતા , આજે વિસનગર માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાનના ભાવ 451 થી 585 બોલાયા હતા , આજે ભાવનગર માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાનના ભાવ 488 થી 536 બોલાયા હતા .
આજે હીમતનગર માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાનના ભાવ 470 થી 572 બોલાયા હતા , આજે કપડવંજ માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવનના ભાવ 440 થી 480 બોલાયા હતા , આજે મહેસાણા માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાનના ભાવ 440 થી 570 બોલાયા હતા
આજે ધનસુરા માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાનના ભાવ 450 થી 520 બોલાયા હતા , આજે વિજાપુર માર્કેટ યાર્ડ માં 474 થી 591 બોલાયા હતા , આજે ગોજારીયા માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાનના ભાવ 500 થી 535 બોલાયા હતા , આજે બેચરાજી માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાન્ન ભાવ 423 થી 435 બોલાયા હતા .
આજે તલોદ માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવના ભાવ 460 થી 591 બોલાયા હતા , આજે દિયોદર માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાનના ભાવ 500 થી 650 બોલાયા હતા , આજે મોડાસા માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાનના ભાવ 455 થી 490 બોલાયા હતા .
આજે પાલનપુર માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાન ના ભાવ 421 થી 619 બોલાયા હતા , આજે પાટણ માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાન ના ભાવ 460 થી 732 બોલાયા હતા , આજે કાલોલ માર્કેટ યાર્ડ માં ઘઉ લોકવાન ના ભાવ 480 થી 500 બોલાયા હતા .
ઘઉ ટુકડાના ભાવ
આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં ઘઉ ટુકડાના ભાવ 480 થી 551 બોલાયા હતા , આજે અમરેલી માર્કેટ યાર્ડ માં ઘઉ ટુકડાના ભાવ 460 થી 643 બોલાયા હતા , આજે પોરબંદર માર્કેટ યાર્ડ માં ઘઉ ટુકડાના ભાવ 381 થી 435 બોલાયા હતા .
આજે દહેગામ માર્કેટ યાર્ડ માં ઘઉ ટુકડાના ભાવ 467 થી 536 બોલાયા હતા , આજે જુનાગઢ માર્કેટ યાર્ડ માં ઘઉ ટુકડાના ભાવ 472 થી 518 બોલાયા હતા , આજે ગોંડલ માર્કેટ યાર્ડ માં ઘઉ ટુકડાના ભાવ 476 થી 611 બોલાયા હતા .