તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 06/06/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 06/06/2024 sesame apmc ratea

તલના ભાવ
Views: 370

તલ સફેદ ના ભાવ

આજે  રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2330 થી 2655 બોલાયા હતા , આજે  કાલાવડ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2450 થી 2610 બોલાયા હતા , આજે ભાવનગર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2401 થી 2680 બોલાયા હતા , આજે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ 2400 થી 2780 બોલાયા હતા

આજે હળવદ માર્કેટ યાર્ડ માં તલ સફેદ  ના ભાવ 2200 થી 2668 બોલાયા હતા , આજે બોટાદ માર્કેટ યાર્ડ માં તલ સફેદ  ના ભાવ 2280 થી 2930 બોલાયા હતા , આજે ભુજ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2015 થી 2500 બોલાયા હતા

આજે વિસાવદર માર્કેટ યાર્ડ માં સફેદ તલ ના ભાવ 2375 થી 2711 બોલાયા હતા . આજે જુનાગઢ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2400 થી 2745 બોલાયા હતા , આજે  જસદણ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2000 થી 2645 બોલાયા હતા .

આજે માંડલ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2250 થી 2610 બોલાયા હતા , આજે જામનગર માર્કેટ યાર્ડ માં તલ સફેદ  ના ભાવ 2400 થી 2660 બોલાયા હતા , આજે દાહોદ માર્કેટ યાર્ડ માં તલ સફેદ  ના ભાવ 2200 થી 2520 બોલાયા હતા .

તલ કાળા ના ભાવ

આજે  રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2950 થી 3308 બોલાયા હતા . આજે જુનાગઢ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2300 થી 3070 બોલાયા હતા , આજે કોડીનાર માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2000 થી 3200 બોલ્યા હતા .

આજે  અમરેલી માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2400 થી 3245 બોલાયા હતા , આજે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 3000 થી 3210 બોલાયા હતા , આજે મેદરડા માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2800 થી 3000 બોલાયા હતા .

આજના તલના ભાવ 06-06-2024

માર્કેટ યાર્ડ નીચા ભાવ ઊચા ભાવ
રાજકોટ 2330 2655
સાવરકુંડલા   2400 2760
વિસાવદર 2375 2711
હળવદ   2200 2668
અમરેલી 1800 2795
જેતપુર 2151 2701
જુનાગઢ   2400 2745
જસદણ 1500 2630
દાહોદ 2200 2520
તલોદ 2200 2422
ભાવનગર 2401 2680
બાબરા 2500 2690
મેદરડા 2250 2625
કાલાવડ 2450 2610
જામજોધપુર 2250 2711
બોટાદ 2280 2930
જામનગર 2400 2660
ધ્રોલ 1900 2596
મોરબી 2200 2710
વાંકાનેર 2100 2641
કોડીનાર 1800 2643
વિજાપુર 2451 2451
વેરાવળ 2171 2709
કડી 2390 2690
જુનાગઢ 2400 2687
જમખાંભાળિયા 2450 2578
માંડલ 2250 2610
વિરમગામ 2100 2636
મોડાસા 2200 2531
પોરબંદર 2340 2465
ભુજ 2015 2500
અંજાર 2600 2600
પાટડી 2000 2421
તળાજા 1775 2691
બાવળા 2252 2500
ધારી 2025 2541
ભચાઉ 2500 2600

તલ કાળા

માર્કેટ યાર્ડ

નીચા ભાવ

ઊચા ભાવ

રાજકોટ 2950 2938
સાવરકુંડલા 3000 3210
અમરેલી 2400 3245
વિસાવદર 2752 3146
બાબરા 2870 3000
બોટાદ 2850 3200
કોડીનાર 2000 3200
જુનાગઢ 2300 3070
જસદણ 2960 2960
કાલાવડ 3065 3065
જામજોધપુર 2350 3051
ભાવનગર 2700 3135
મેદરડા   2800 3000

 

આજે વળિયાળી નો રૂ.6011 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી ,આજના તમામ બજાર ના ભાવ તા-06-06-2024
વિસનગર માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /Visnagar apmc rate /kapas bhav / 06-06-2024 ના વિસનગર માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

More Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up